Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

મળે સમય તો માણી લેજો એ પળ,

પછી ખબર નહિ ક્યારે મળશે એ પળ,

બોલવા માટે તો બધા

ઘણુંબધું બોલશે,

પણ ક્યારેક કોઈની ચુપી

પણ સમજી લેજો જરૂર....................

ankitapatel2394

જેમ હવામાનને બદલાતા વાર નથી લાગતી,

એમ માણસો નું પણ કંઈક એવું જ છે,

ફક્ત તમારો રામ રાજી થાય એટલું કરજો,

બાકી

ગામ ને રાજી કરવાના ચક્કર માં ઘણા બરબાદ થયા........................

ankitapatel2394

ज़ब छाँव में बैठें तब ठण्ड लगे!
ज़ब धूप में जायें तो गर्मी लगे ll
नवंबर का अंत दिसंबर का स्वागत !
हो रहा है उस वक़्त मेरे भारत देश में ?
- वात्सल्य

savdanjimakwana3600

दो ही रास्ते ..................



" तूफान आए तो उसे गुज़र जाने दो,

या खुद को उसके साथ बह जाने दो "

rashisharma.583103

साधु ...............................



मैं खुद की बिमारी का खुद ही इलाज हूँ,

ना डाक्टर हूँ, ना ही हकीम,

मैं तो खुद ही में खुद की पहचान हूँ,

साधारण सा दिखने वाला मैं, बड़ा ही सरल हूँ,

सोच कर देखा जब मैंने, तो पाया कि पहले मैं इंसान था,

अब साधु हो गया हूँ..............................



दौर बदले तो मैं बदला,

दुनिया बसती गई लोगों में,

मैं फकिरी में डूब के रमता जोगी हो गया,

कहते है लोग पगल मुझे,

इंसान मुझे साधु कहना भूल गया ...........................



मैं आँखों से बात करता हूँ,

ज़ुबान से उसका नाम लेता हूँ,

हाथ तो अब माला जपने में लगा दिए,

कदमों का इस्तेमाल उसके दरबार की और बढ़ने के लिए करता हूँ .............................



अच्छा लगता है मुझे ऐसे रहना,

दुनिया जीती है अपनी मर्ज़ी से,

मुझ साधु को अच्छा लगता है उसकी मौज में रहना .................................



स्वरचित

राशी शर्मा

rashisharma.583103

Happy Birthday to Our Beloved Pujya Niruma…

Pujya Niruma's final message to all was,
Live with Love…Promise?

Read here more about Pujya Niruma: https://dbf.adalaj.org/4268uIie

#HappyBirthdayNiruma #PujyaNiruma #MotherOfTheWorld #SpiritualMaster #BirthdayCelebration #DadaBhagwan #DadaBhagwanFoundation

dadabhagwan1150

કલ્પનાના કેનવાસમાંથી...



#Imagination

shefalishah

Avail the best facial filler treatment for wrinkles.



For booking & appointments please visit:- https://magichourmedspa.com/services/facial-fillers/

magichourmedspa

रोने से कुछ नहीं बदलता | Best motivational quotes | Life journey | Hindi Quotes
https://youtu.be/2GwBcUrV0GY

dhirendrabisht7696

रोने से कुछ नहीं बदलता | Best motivational quotes | Life journey | Hindi Quotes
https://youtu.be/2GwBcUrV0GY

dhirendrabisht7696

શબ્દો થકી મુજને મુજમાં મળે છે તુ,
મનની આંખોથી અનંત કલ્પનાઓમાં વિસ્તરે છે તુ..
આદતોમાં ગુંથી અનમોલ લાગણીઓને,
દિલ થી દિલનો સંબંધ નિભાવે છે તુ..
પૂર્ણ અવકાશ ને ચંદ્રની અધૂરપમાં,
સંપૂર્ણ ચાંદની ના સાત રંગો બની મળે છે તુ..
જ્યારે અટકું રાહોમાં ક્યાંક અકારણ અમસ્તા,
દેવદૂત બની મારો હાથ ઝાલે છે તુ..
મારા એહસાસો માં હરદમ જીવંત રહી,
હર હંમેશ સફળતાની દિશાએ ડોળે છે તુ..
Radhe Radhe

jari

ajit3539

Today's Laughter Knowledge 🤣😄

salillupadhyay

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,

અગણિત ખોટાં ભ્રમોમા‌ અહીં ફસાય બેઠો છું,
દોરી‌ બનીને બહાર નીકાળવવા જરૂર આવજો,

દુનિયામાં દેખાડો કરતાં મને સહેજ નહીં ફાવે,
નિર્મળ મન હોય તો સત સાથે જરુર આવજો,

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,

મોટા ભાગે બધાં સાથે ખોટું કરતાં જોવ છું,
સાચા હ્રદય રાખી કર્મ કરવાં જરૂર આવજો,

ચોર ના લૂંટે એટલું આ માણસ લુટી જાય છે,
પ્રમાણિક બની‌ જીવન ભરવાં જરુર આવજો...

મનોજ નાવડીયા

manojnavadiya7402

धर्ममेघमिमं प्राहुः समाधिं योगवित्तमाः । वर्षत्येष यथा धर्मामृतधाराः सहस्रशः ॥

अमुना वासनाजाले निःशेषं प्रविलापिते । समूलोन्मूलिते पुण्यपापाख्ये कर्मसंचये ॥

The seed of suffering in you may be strong, but don't wait until you have no more suffering before allowing yourself to be happy.

jugalkishoresharma

ताभ्यं निर्विचिकित्सेऽर्थे चेतसः स्थापितस्य यत् ।

एकतानत्वमेतद्धि निदिध्यासनमुच्यते ॥

Any fool can be happy. It takes a man with real heart to make beauty out of the stuff that makes us weep.

jugalkishoresharma

अगर होती बेवफाई की सज़ा मौत
तो मोहब्बत में जिस्म न शिकार होता,
होती अगर हर घर में यौन शिक्षा
तो होती अच्छे और बुरे स्पर्श की समझ
तो फ़िर हर रिश्तेदार ईमानदार होता,
न होता शोषण अपने परिवारजन से
होती इंसानियत तो न कोई हैवान होता,
मौत से भी बदतर मिलती अगर सज़ा
तो किसी लड़की का न बलात्कार होता,
होता अगर सब अच्छे और सच्चे मन से
तो हर तरफ़ देखने पर सिर्फ़ इन्सान होता।
- निलेश प्रेमयोगी

nileshpremyogi

niravdevani