વાહ મેડમ વાહ
ખુબ ખુબ અભિનંદન
તમને તમારી જીત મુબારક ,હું હારી ગયો તમે જીતી ગયાં
મને બધે બ્લોક રાખવા ની તમારી જીદ ની જીત થઈ,મેં મારા થી શક્ય હતાં તે તમામ પ્રયત્નો કર્યા તમને જોવાં માટે,મળવા માટે, તમારી રુબરુ માં તમારા પઞે પડી માફી માઞવા માટે, પણ મારા દરેક પ્રયત્નો તમે નિષ્ફળ કર્યા.કાબીલે દાદ છે તમારી આવડત,
મેડમ હું તમારી તથા તમારા પરિવાર નાં સભ્યો ની પણ માફી માંગી તેઓ મને જે કરવું હોઇ તે કરે તે તમામ માન અપમાન મારઝૂડ બધુ જ સહન કરી તેમની માફી મેળવી તમારી સાથે જોડાઇ રહેવા માંગતો હતો,
પણ મેડમ મારી સહન શક્તિ એ સાથ છોડી દીધો છે.મને ચોવીસ કલાક માત્ર તમારા જ વિચારો આવે છે અને તમારા જ અહેસાસ થાય છે પણ હવે તો મન પણ કહે છે કે મેડમ ની બ્લોક રાખવા ની જીદ ની આઞળ મારી કોઇ પણ આજીજી, વિનંતી,તપસ્યા નું કાઇ પરિણામ નથી મેડમ બ્લોક રાખવા ની જીદ છોડી અનબ્લોક કરી ક્યારેય સામે થી બ્લેન્ક મેસેજ પણ નહીં કરે જેથી ખોટી આશા ન રાખીશ, પણ મન માનતું નથી,
ખેર જે હોઇ તે મહાદેવજી ની મરજી
મેડમ તમે સદા ખુશ રહો અને ભઞવાન તમારી બધી મનોકામના પુરી કરે તમને તન નું સુખ,મન ની શાંતિ અને ધન ની સમ્રુધ્ધિ આપે તથા તમારી જીદ કાયમ રાખે તેવી પ્રાર્થના.
જીવન માં ક્યારેય પણ જરૂર પડે તો બ્લેન્ક મેસેજ પણ કરજો
તમે મને બધે જ બ્લોક કર્યો છે પણ મેં તમને કોઇ પણ જઞયા એ બ્લોક કર્યા નથી.
GOOD NIGHT
SWEET DREAMS
WISH YOU HAPPY LIFE
I ALWAYS REMEMBER YOU
MY DEAR HETU