The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ॐ नमो भगवते नेतल नाथाय, सकल रोग हराय, सर्व संपत्ति कराय, मम मनोभिलाषित देहि देहि, कार्यं साध्य साध्य, ॐ नमो रामदेवाय स्वाह...!! ભાદરવી સુદ બીજ નાં હિંદવા પીર દાદા રામદેવજી નાં દ્વીતીય નોરતાં ની દરેક ભાવિક ભક્તોને ધાર્મિક શુભેચ્છાઓ 🌸 જય બાબારી🙏🏻🚩
ॐ नमो भगवते नेतल नाथाय, सकल रोग हराय, सर्व संपत्ति कराय, मम मनोभिलाषित देहि देहि, कार्यं साध्य साध्य, ॐ नमो रामदेवाय स्वाह...!! ભાદરવી સુદ બીજ નાં હિંદવા પીર દાદા રામદેવજી નાં દ્વીતીય નોરતાં ની દરેક ભાવિક ભક્તોને ધાર્મિક શુભેચ્છાઓ 🌸 *જય બાબારી* 🙏🏻🚩
जो लड़के उदास हैं और जो कवि भी नहीं हैं कभी देखा है उन्हें गौर से चाय के एक छोटे से ग्लास के साथ छोड़े गए सिगरेट के ठूंठ की तरह अपनी ऐश-ट्रे की राख में कितने अकेले हैं - दुनिया के तमाम उदास लड़के ! 🌸
સાબિતી અને ખુલાસા એ કોઈપણ સંબંધના અંતિમ પ્રકરણ હોય છે...
दुनिया कि हकीकत से सिर्फ चार लौंग वाकिफ हैं यतीम बच्चा बेरोजगार लड़का बदसूरत औरत और बुढ़ा आदमी
સંવત સોળ અડતાળમે, શ્રાવણ માસ ઉદાર, જામ અજો સુરપુર ગયા, વદ સાતમ બુધવાર... આશરા ધર્મ માટે જામનગર નાં યશસ્વી પરાક્રમી રાજવી જામ અજાજી અને અકબર મધ્યે થયેલ યુદ્ધ જે સૌરાષ્ટ્રના પાણીપતના નાં યુદ્ધ તરીકે પણ ઓળખાય છે,એટલે કે' ભુચરમોરી ' નું યુદ્ધ મુઝફ્ફર શાહ ત્રીજાને આશરો આપ્યો, જેથી અકબરે મિર્ઝા અઝીઝ કોકા નેં સૈન્ય કાર્યવાહી માટે જામનગર મોકલ્યો. ધ્રોલ પાસેના ભુચરમોરી મેદાનમાં આ યુદ્ધ થયું હતું, આ યુદ્ધ માં જામનગર નાં કુંવર જામ અજાજી લગ્ન નાં ફેરા મુકીને અને ક્ષત્રિય ધર્મ નિભાવવા યુદ્ધ માં આવ્યા હતા. યુદ્ધ માં અપ્રતિમ સાહસ અને અને શૌર્ય થી મુગલ સૈન્ય નેં ચકિત કરી આખરે યુધ્ધમાં જામ અજાજી વીરગતિ પામ્યા હતા આ દિવસ હતો સાતમ નો, આ યુદ્ધ પછી જામનગર ની પ્રજાએ અઢીસો વર્ષ સુધી સાતમ નહોતી ઉજવી... ધન્ય છે આવા મહાન વિરોને જેમણે આશરા ધર્મ માટે અને ક્ષાત્રવટ માટે પોતાના પ્રાણ અર્પણ કરી ઈતિહાસમાં અમર થઈ ગયા. 🙏 આશરા ધર્મ નાં કાજે અને શરણાગત ના રક્ષા માટે ભુચરમોરી યુધ્ધમાં વીરગતિ પામેલા તમામ પરાક્રમી વિર યોધ્ધાઓ નેં કોટી કોટી વંદન અને શત શત નમન 🙏🚩 જય ભવાની 🙏 જય રાજપુતાના 🙏🏻 સનાતન ધર્મ 🚩
हमारे किरदार में ऐब नहीं, खुले आसमान के निचे मरेंगे... 💫🌸
એવાં લોકોની મદદ જરૂર કરજો. જે ખરેખર તમારી મદદ કરવા માંગતા હતા, પરંતુ નબળા સમયમાં, કપરા-વિષમ સંજોગોમાં, વિપરીત પરિસ્થિતિમાં મજબુર અને નિઃસહાય હતાં. પણ એવાં લોકોની મદદ બિલકુલ નાં કરતા જેઓ તમારી મદદ કરી શકતા હતા, પરંતુ ખોટું પોતાનાં પણું જતાવીને ચોક્કસ ઈરાદા પૂર્વક તમારી મદદ નથી કરી...
खिलौने अलग मिलें मुझे, जिंदगी खेलना सिखा ग़ए...
जिंदगी कि राहों में मुस्कुराते रहो हमेशा, उदास दिलों को हमदर्द मिलते हैं, हमसफर नहीं... 🌸
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser