Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દુર દુરથી બધાં સામે મળવાં આવે,
રાજની વાત થોડીક જાણવાં આવે,

મનુષ્ય છું એમ ભૂલીને દોડતો આવે,
સાચી વાત જાણી ક્ષણીક આનંદ આવે,

બીજાની વાતો મનમાં દરિયા જેમ ઉછળે,
ખોટું જાત મિશ્રણ ભેળવતો ભાવ આવે,

મુરખ બની‌ વાતો‌ને મનમાં ના ખપાવતો,
કાચી‌ વાતોનો ઢંઢેરો પીટતો ગાતો આવે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

Opportunities don't happen, you create them.

bashala4gmail.com104839

दर्द जब खुद ही हमनवाज़ बन जाए ,

क्या होगा किसी से गिला कर के

spismynamegmailcom

श्री राम नवमी 🪔🙏

dilipyadav.999174

, 🙏🙏

umeshdonga

🙏🙏

umeshdonga

🙏🙏

umeshdonga

zalajayvirsinh8568

સાંભળને, મારી બાળક જેવી વાતો સાંભળવા તું આવીશ ને...!!
સાથે ખેડેલી સફરમાં સાથ આપવા તું આવીશ ને...!!

બધા કહેતા હોય છે મને, ખૂબ સુંદર હાસ્ય છે તારું.
આ હાસ્યની પાછળ રહેલા આંસુ લુંછવા તું આવીશ ને...!!

દરિયાની લહેરો ઉછળે ને, એવું અલ્લડ વ્યક્તિત્વ હતું મારું,
મારી આંખનો દરિયો સુકાય એ જોવા તું આવીશ ને...!!

દીકરી પપ્પાના આવવાની રાહ જુએ ને, એ જ હરખથી વાટ છે તારી.
મારા એ હરખને સમાવવા તું આવીશ ને...!!

કદાચ બધું જ ગુમાવીને પણ આ શ્વાસોને ધબકતા રાખ્યા છે.
એ જ માન, સન્માન ને બિન્દાસપણું ધબકાવવા તું આવીશ ને...!!

- SHILPA PARMAR "SHILU"

shilu.

Share

rakeshsolanki1054

Share

rakeshsolanki1054

આંખ થી સરકેલ શમણાં ને
પાંપણ નો સહારો જો મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે

સ્મૃતિઓ ની સોનેરી સાંકળ પર
'ફુરસત'નો સિંદૂરી વરખ જો ચઢશે
અને સૂરજ ઢળશે તો ગમશે

ગમા -અણગમાં નાં વલોપાત વચ્ચે
ક્રોધ -ઉચાટ નાં સનેપાત વચ્ચે
ઘડી -બે ઘડી માથું ટેકવવા
એ ખભાની ઓથ જો મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે

અમે ક્યાં સંપૂર્ણ અધિપત્ય માંગ્યું છે?
આંખ માં આંખ પરોવી કહી શકાય
બસ એવું અખંડ સત્ય માંગ્યું છે...
દિનભરની વ્યર્થ રઝળપાટ પછી
આ રાહબરને મનગમતી રાહ જ્યાં મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે

---લીચી

lichishahpatel8382

दिल की दहलीज पर
जबसे तुमने कदम रखा है

दर ए इश्क का हर दरवाजा
मैने बंद कर रखा है

shayar

bhavnabhatt154654

દ્રષ્ટિકોણ

nikymalaygmail.com225913