Quotes by Dhara K Bhalsod in Bitesapp read free

Dhara K Bhalsod

Dhara K Bhalsod

@dkb4703


વાત નાની છે પણ સમજવા જેવી
આપણી જિંદગી આપણાં વિચાર પર
Depend કરે છે...
માની લ્યો તો મસ્ત નઈ તો
કસ્ટ જ કસ્ટ છે...
🍁🍁🍁
- Dhara K Bhalsod

Read More

બીજું જોઈએ પણ શું?
એક જીગરજાન બહેનપણી,
બે કપ ચા અને......
"તને ખબર છે આજે શું થયું..!! "
🎊🎊🎊
- Dhara K Bhalsod

મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે.
સમજદારી તો જીંદગીના રંગો ઉડાડી નાંખે છે.
- Dhara K Bhalsod

ભીતરમાં ભરેલા ઊંડાણ વાંચો...
શબ્દો તો માત્ર બંધબેસતી ગોઠવણી છે...
- Dhara K Bhalsod

ક્યારેક શબ્દો ખુટી પડે છે લાગણીઓને ઓળખવા ને ક્યારેક એક મૌન આખી કિતાબ કહી જાય છે
- Dhara K Bhalsod

લાગણી સમજવા શબ્દની કયા જરૂર છે
વાંચતા આવડે તો આંખ પણ કાફી છે.
🎊🎊🎊
- Dhara K Bhalsod

બધાય મૌન ઘમંડ નથી હોતા,
ક્યારેક માણસ સમજાવી સમજાવી ને
પણ થાકી ગયો હોય.

- Dhara K Bhalsod

સબંધ સબંધ મા ફરક હોય છે
'કેમ છો?'
એ બધાને પુછી શકાય,
પણ
'શું કરો છો?'
એ અમુક ચોકકસ ને જ પુછાય...!!!
🍁🍁🍁
- Dhara K Bhalsod

happy Ganesh Chaturthi

🙏🙏🙏