Quotes by Mitu Gojiya in Bitesapp read free

Mitu Gojiya

Mitu Gojiya

@mg1753
(16)

गलती हमारी बस इतनी सी है
कि ये झूठों कि दुनिया है
और हम सच बोलने कि आदत पकड़ कर बैठे है

પીઠ પાછળ તમારી બૂરાઈ કરવાવાળા
સામે આવીને તમારા દુઃખ પર રોવે છે
એ લોકોની આ કળા છે

તમારી પાસે પણ એક કળા હોવી જોઈએ
એમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે એ વાતની પરખ હોવી જોઈએ....આંખના આંસુને નહીં હૃદયની લાગણીને વાંચતા આવડવું જોઈએ

Read More

તમને નાપસંદ કરનારની પસંદ બનીને બેઠેલા પોતાનાઓથી બચીને રહેજો
કેમકે તમારા માટે એનાથી વધારે મોટો ખતરો બીજું કોઈજ નથી

Read More

જિંદગીને એટલી પણ serious ના બનાવી લેતા
કે કોઇએ કરેલો નાનકડો મજાક પણ તમને મરી જવા જેવો લાગે

એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવા જેવી વાતોને શું કામ તું મનમાં ભરીને ફરે છે

હૃદયને તે એટલું કમજોર કરી લીધું છે
કે એ નાની નાની વાતમાં પણ મોટી રીતે ડરે છે

સાંભળ....જીવનમાં ક્યારેક શ્વાસ પણ લઇલે
શું કામ આમ ખોટી રીતે હાંફે છે

Read More

शहर कुछ इस लिए भी इतना ज्यादा आगे बढ़ सका
क्यूंकि वहां लोगों कि तरक्की से जलनें वाला गांव जो नहीं था

સગા ભાઈ સાથે વેર છે અને પાડોશી નું તારે દિકરો થવું છે
જે મોંઢે મીઠાં થઈ ફરે છે પીઠ પાછળ એજ કડવું ઝેર ઓકે છે

પોતાના બાળકો અંધારા જેવા કાળા છે
છતાં પણ બીજાના બાળકોનાં સફેદ મોઢા પરના એક કાળા તલની તું મશ્કરી કરે છે

ઘરે ઘરે બીજાની પંચાત કરતા ફરે છે એમાં પછી ચારધામની યાત્રા પણ તને પાપમાંથી મુક્ત થવામાં શું મદદ કરે

બીજાની નિંદા, ઈર્ષ્યા, બુરાઈ, ખોદણી કર્યો પછી તું ગમે એટલું હવનમાં સ્વાહા કરી લે...ગમે એટલું સત્સંગમાં તાળીઓ પાડી લે ભગવાન તને તો નહીંજ મળે

કોઈ ફાયદો નથી દરરોજ મંદિરે જવાથી
કોઈ ફાયદો નથી માળા ફેરવવાથી
જો તારા કર્મ કાળા છે જો તારા વિચારોમાં દૂષણ છે
ભગવાન ને પામવા નરસિંહ મહેતા જેવું શુદ્ધ બનવું પડે
દુષ્ટ રાવણ જેવા ભક્તની ભક્તિને ભગવાન ક્યાંથી મળે

Read More

સીતા જેવું એટલે જેને વારંવાર અગ્નિપરીક્ષા આપવી પડે..ભગવદ્ ગીતા જેવું એટલે કે તમારી પાસે આવતા તો દૂર પાપી લોકો તમારું નામ સાંભળીને જ ડરી જાય

સ્ત્રીઓ એ સીતા જેવું નહીં
ભગવદ્ ગીતા જેવું બનવું જોઈએ

Read More

बुआ तो खामखां बदनाम है असली विलन तो पापा की भाभी है

शादियों में नाच गाना 10 दिनों पहले शुरू कर दिया
मृत्यु के बाद बैठने के दिन 7 कर दिये
इंसान ने जब चाहा जैसे चाहा अपनी खुशी और मनोरंजन के हिसाब से रीति रिवाज बढ़ा दिये कम कर दिये

अगर किसी दिन तुमसे टुट जाएं कोई रीति कोई रिवाज़
तो उदास मत होना परेशान मत होना क्यूंकि ये भी लोगों का अपने हिसाब से बनाया गया ही एक चक्रव्यूह है जिसे मेरे या तुम्हारे भगवान ने नहीं रचा है

Read More

उस हर जगह सुकून है जहां इंसान नहीं है