The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
कुछ तूफान सा उठे दिल में तो मुझे यूं आवाज देना सारे गमों को भुलाकर खामोशी से यूं लिपट जाऊंगी कुछ हुआ ही नहीं था और सारी तकलीफों से यूं मुक्कर जाऊंगी, जैसे अभी इश्क कही बाकी है मुझमें.. और खामोश होठों से भी बेखौफ आवाज मैं तुम्हे दूंगी.... Manshi K
ખબર છે સૌથી વધુ અન્યાય બિચારા 80/90 ના બાળકો સાથે થતો હતો,આપડે નાના હતા તો ઘર માં ટીવી નહોતું આપડે પડોશમાં જોવા જતા,આપડે એ પેઢી જેને દિવાળીમાં ઘણી વાર નવા કપડાં નોતા મળતા ભાઈ બહેનોના ટૂંકા થય ગયેલા કપડાં ભાગમાં આવતા તોય રાજી થઈ જતા,ને કોઈ સગા વહલા પૈસા વાળા હોઇ ને ત્યાંથી એમના છોકરાઓના નવા જેવા કપડાં આપી જતા તો તો એ કપડાંની ખુશી જ કઈક અલગ હોઈ,આપડે એ પેઢી છીએ જેને દિવાળીમાં 100 રૂ વાપરવા નોતા મળતા,આપડે એ પેઢી છીએ જેને મેહમાને આપેલા પૈસા માતા પિતાએ હમેશા લઈ જ લીધા છે…
कोशिशें हजार करूं मैं और नाकाम हर बार हो जाऊं आपकी यादों के कस्ती में सवार दोस्ती आंसुओं से कर जाऊं.... शब की आगोश में कही छिप जाने का मन करता है लेकिन आहिस्ता से कुछ गुनगुनाऊं और मैं तुम्हारी हो जाऊं ..... Manshi K
My Instagram Id @2dil_ek_dhadkan follow My Page DM.....
good evening.... 🐦
किसी की मोहब्बत का अकेला वारिस होना बड़े नसीब की बात है.❤️😐
specially for તું
🙏🙏એક સિંહણનું બચ્ચું જંગલમાંથી રમતું રમતું જંગલમાંથી થોડે દૂર એક સૈન્ય છાવણી હતી ત્યાં આવી ચડ્યું. આ સિંહ બાળ લશ્કરનો જ્યાં દારૂગોળો રાખે તે ટેન્ટ માં જઈ ચડ્યું અને ત્યાં એક બોમ્બ પડ્યો હતો. તે પોતાના મુખમાં પકડીને જ્યાં સિંહ પરિવાર રહેતો હતો ત્યાં લઈ આવ્યું. સિંહણ તેના સિંહ બાળને કંઈક કહે તે પહેલાં જ તેને બોમ્બને જોરથી બીજા સિંહ બાળકો તરફ રમવા માટે ફેંક્યો અને બોંબ ફાટતાં જ સમગ્ર પરિવાર ઘાયલ થઈ ગયો. આથી જ કહેવાયું છે અમુક સમયે બાળપણ સાથે અણસમજનું ભોળપણ ભળે તો મુશ્કેલીમાં મુકી શકે છે.🦚🦚
જય શ્રીકૃષ્ણ 🙏🙏
हम सभी को खुश रखें तो वह सब से बड़ा धर्म है! - दादा भगवान अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/Y5PWhtA5 #quoteoftheday #quotes #hindiquotes #spiritualquotes #DadaBhagwanQuotes #DadaBhagwanFoundation
🙏🙏આ લાગણીઓ પૂર જેવી હોય છે બસ!વહેવાનું જાણે છે. હા; પણ એ વાત ખબર છે કે કોઈ સમજનાર તેને અવરોધી રોકે તો આ પૂર તેને આખે આખો ભીંજવી દે! તનમન સાથે આત્મા ની ભીતરમાં પણ તેનાં પૂરનાં પાણી સ્પર્શી જાય.આ લાગણીઓનું એવું જ છે. આ લાગણીઓ ને જો લતા સ્વરૂપે જુઓ તો તેને યોગ્ય ટેકો મળી જાય તો તે ત્યાં જ વિંટળાઈ ને લચી પડે છે જે બાજું સ્નેહનો પવન એ બાજુ લહેરાઈ છે. ખરેખર આ લાગણીઓથી કોઈને પાગલ થતાં જોયા છે અને હા એક વાત કહું આ જ લાગણીઓથી પાગલ ને સાજાં થતાં જોયા છે ગજબ છે ને? તમને થતું હશે, કે દર્દ દવા પણ બને છે અને દવા દર્દ પણ બને છે.એ જ તો આ લાગણીઓની કમાલ છે. આ લાગણીઓનાં પણ અલગ અલગ સ્વરૂપ હોય છે.કોઈ મમતા સ્વરૂપે, કોઈ ભક્તિ સ્વરૂપે, કે કોઈ ઘેલછા સ્વરૂપે રહેલી હોય છે.હા એક વાત લાગણીના દરેક સ્વરૂપમાં પ્રણયનું તત્વ એટલે કે સ્નેહનું તત્વ અવશ્ય સમાયેલું હોય છે. જો લાગણીઓમાં પ્રેમની લાગણી શ્રેષ્ટ છે તેની અભિલાષા ભલભલા વ્યકિતઓને 'લૈલા મજનું' કે 'સિદ્દી ફરહાદ' કે પછી સોની મહેવાલ બનાવી દે છે. આ પ્રણયની લાગણી સંગેમરમર માંથી તાજમહલ પણ બનાવી દે છે. તો અડગ અઠંગ બની ઉભેલા પર્વતને પણ તોડી કાઢવા સમર્થ છે. એક વખત જો "ભકિતની" લાગણી ની લગન જેના પ્રત્યે લાગી તો રાજમહેલ નો વૈભવ છોડી મીરાં બની જવાય છે.હા જો હોય લાગણીમાં તીવ્રતા તો પછી ખુદ ભગવાને પણ કોઈપણ સ્વરૂપે મદદે આવવું પડે છે નરસૈયાની લાજ એમ જ થોડી જગત નો નાથ રાખવા આવતો હતો. એ પણ ક્યાં લાગણી થી છૂટો હતો તે પણ બંધાયેલો જ હતો. તેની પકડ ત્વરિત કદી છૂટે નહીં. લાગણી ની પકડ ખુબ જ મજબૂત હોય છે બસ તેને પકડનાર છોડે નહીં ત્યાં સુધી છુટે નહીં. એક વાત છે આ લાગણીઓની જેની સાથે મળે તેની સાથે ભળે આમ તો તદ્દન પાણી જેવી સાફ , સુંદર અને નિર્મળ છે.ખરેખર લાગણીઓ સમજો તો સમજવા જેવી છે.🦚🦚
good morning.... 🌹
Today's Thought रिश्ता चाहे जो भी हो, विचारों का मिलना ही हर रिश्ते का सूत्रधार होता है।
इन प्यार की तपती राहों में,,, जब दो प्यासे दिल मिल जाते हैं,,,,@ फिर धूप भी छाँव बन जाती है,,,, और साँसों में भी फूल खिल जाते हैं,,,,@
#_good_morning 🌄 #_kisuu 💞
my Instagram Id follow me @2dil_ek_dhadkan
શુભ રાત્રી
यूं रातें गुजर जाने से पहले आपकी यादें मेरी रूह को छू जाए... मसला सिर्फ यादों का नही है, तारों को देखते हुए आपकी जिक्र चांद से भी तो करनी होती है..... Manshi K
થોડું જીવાય ક્યાંથી ? થોડું મરાય ક્યાંથી ? બે આંખમાંથી એની ચીસો કળાય ક્યાંથી ? . સપનું જુવે પથારી એમાં સુવાય ક્યાંથી ? છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ પાછું ભણાય ક્યાંથી ? ખાલી મકાન પાછું ખાલી કરાય ક્યાંથી ?.. અસલમ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser