Quotes by Yuvrajsinh Mahida in Bitesapp read free

Yuvrajsinh Mahida

Yuvrajsinh Mahida

@yuvrajsinhmahida.813562


સુંદર સવારનાં હર હર મહાદેવ..☘️🙏

epost thumb

શુભ દિવાળીના પવિત્ર પર્વ નિમત્તે...
માં સીતા તથા મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રીરામના દિવ્ય આશીર્વાદથી આપ તથા આપનો પરિવાર હંમેશા આનંદમય, સુખમય,શાંતિમય તથા સમૃદ્ધમય બની રહે એવી અંતરમનથી દિવાળીની મંગલમય શુભેચ્છાઓ... 🌼🙏
Happy Diwali..🪔🎇

Read More

અનેક નિરાશાઓ વચ્ચે આશાનો સંચાર કરાવતું પર્વ એટલે વિજ્યાદશમી ના શુભ પર્વ નિમિત્તે આપના પરિવારને પ્રભુ શ્રી રામ તથા દૈવી શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સહ.. દશેરાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🪔🌼🙏

Read More

માં આદ્યશક્તિનાં પાવન પર્વ નિમત્તે માઁ કુળદેવીના આશીર્વાદથી આપનો પરિવાર સુખમય, શાંતિપૂર્ણ
તથા સમૃદ્ધ બને એવી મંગલ પ્રાર્થના.. સહ
નવરાત્રિની મંગલમય શુભેચ્છાઓ..🛕🌼🙏

Read More

Great Morning..💐

When we are grateful, joy becomes easier to find.

ૐ ગં ગણપતેય નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરિયા..

શ્રી ગણેશ ચતુર્થીની આપને હાર્દિક શુભેચ્છાઓ..
🌼🙏❣️

Read More