Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

#મારો સાંઈ...

આજે મારા સાંઈ ની ૧૮૩મી જન્મજયંતી છે. સાંઈ નું આયુષ્ય ૮૩ વર્ષનું હતું. પણ મને આજેય મારા સાંઈ મારી આસપાસ જ હોય એમ લાગે છે. સાંઈ એટલે મારો જીવન મંત્ર... શ્રદ્ધા અને સબુરી. ક્યારેય જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ શ્રદ્ધા અને સબુરી ખોઈ ન બેસવી. મનમાં અડગ શ્રદ્ધા અને સબુરી રાખી. સાંઈ નામ લેતા જવું. મારો સાંઈ આપનો સાદ સાંભળી આપની વ્હોરે દોડી આવશે. માત્ર તમારે એટલું જ કરવાનું છે કે, નિશદિન ન કરી શકો તો કાંઈ નય પણ આજ દિને તમે કોઈ નિઃસહાય ને સહાય અને ભૂખ્યા ને અન્ન ની મદદ જરૂર કરજો. મારો સાંઈ સદાય તમને મદદ કરવા દોડી આવશે. માત્ર મારો સાંઈ એક જ એવો છે કે, જેની ભક્તિ હિન્દૂ મુસ્લિમ બંને ધર્મના લોકો કરે છે. આમ મારો સાંઈ એ કહી જાય છે કે, સર્વધર્મ સમભાવ અને એકતા નું સૂચન કરે છે. મારા માટે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાંઈ...
#સાંઈ સુમિરન...

simranmis33gmail.com14470

Surgical Strike Day..
Proud of our Armed forces..

pandyaravi540gmail.com

Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 15' on MatruBharti App.
http://matrubharti.com/book/19860382/

daksheshinamdardil

નિરાંતે આવ ને.....
હું ક્યાં દોડવાનું કહું છું

પણ રસ્તો મારા દિલ નો
યાદ તો છે ને તને.....

--Shital Goswami (Krupali)
--Rajkot

shitalgoswami60gmail

patelvishal378yahoo.com12

वो शाम का दायरा मिटने नहीं देते ,_हमसे सुबहे का इंतज़ार होता नहीं है…!!

sukhdevrevar101609

'Muje bhikh ki khushiyaan pasand nahi
me jit hoo aapne gamo ke sahare nawabo ki tarah'

sukhdevrevar101609

તમે ખાલી વાત કરવાનું જ રાખો,? પ્રેમ તો તમારું દિલ કરી લેશે ?મારી સાથે !!

sukhdevrevar101609

મારી આંખોમાં રાતોના ઉજાગરા હતાં ને એના મોઢે મારી આબરુના ધજાગરા હતાં,
કોને કહું હકીકત આંખોના રતાશની!
સાવ ઢીલા એના મગજના મિજાગરા હતા.!

ashkreshmiya

આજે વિશ્વ હૃદય દિવસ.
આમ જોવા જઈએ તો બે રીતે લઇ શકાય.
એક હૃદય એટલે લાગણી બીજું હૃદય એટલે એક અંગ.
તો લાગણીની રીતે જોઈએ તો એકબીજા સાથે સારા ભાવથી,પ્રેમથી,સહકારની રીતે જોડાઈને રહીએ.
અને એક અંગ તરીકે હૃદય નું મહત્વ કોઈ આંકી જ ન શકે.તો આવા અમૂલ્ય અંગ ને સતત કાર્યરત રહે એ માટે એને જરૂરી,અને અનુકૂળ અન્ન જ આરોગીએ અને લાબું આયુષ્ય મેળવીએ.

manthanpatel071293

umeshdonga

kavyotsav

pravinshah

umeshdonga

ગુપ્ત વંસાવલી ભાગ-2
નગરી વૈશાલી- ધૂમકેતુ

આ ભાગમાં મગધની અંદરની રાજરમતનું ખૂબ સુંદર વર્ણન છે. રાજકારણમાં કોઈ કોઈનું મિત્ર નથી એ વાત આ ભાગમાં ખુબજ સરસ રીતે સમજાવી છે.રાજકારણમાં પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ પણ ગૌણ બની જાય છે. મગધની રાજસત્તા માટે અજાત શત્રુ તેના પિતાને બંદી બનાવે છે અને પછી મારી નાખે છે. મગધ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતા મહાઆમત્મ્ય વર્ષકારની રાજરમત અને દુરંદેશીને ખુબજ સચોટ રીતે રજૂ કરી છે. મહાઆમત્મ્ય રાજાને પણ કહી દે છે કે તમે અત્યારે મગધ છોડી શકતા નથી તેવો તેનો પ્રભાવ છે.જ્યારે રાજા તેને પૂછે છે કે આ રાજ કોનું છે ત્યારે મહાઆમત્મ્ય કહે છે રાજ તમારું છે પણ આ રાજને સાચવું હું છું. આવા તો કેટલાય અદભુત સંવાદ આ નવલિકામાં છે.આવી અદભુત ઇતિહાસ કથા લખનાર ધૂમકેતુને સત સત વંદન.

hirenbhatt

સવાર સવાર ના સુર્ય ના કુણા કુણા કિરણો,
સવારે મસ્ત મીઠી સોડમ લઈને વાતો પવન,
જે તાજગી ભરેલી હોય એમા, મન મોહી લે.

મન કરે કે આ ક્ષણોને પકડી રાખીએ અને માણતા જ રહીએ.
સમયને થોભીજવાનું કહીદેવાનું મન કરે.

અને પાછું જુના સ્મરણો યાડ આવે એ અલગ કે જે આવા મનમોહક વાતવરણ મા વિતાવ્યા હોય.

શુભ સવાર
જય સ્વામિનારાયણ....

manthanpatel071293

ગુડ મોર્નિંગ

unnati

મન મયુરપંખ ઉડે આમતેમ
પણ ફરે એ પાછું ન જાણે કેમ

જાય રંગાઇ ભલે એ જેમતેમ
પણ ઇચ્છે એ ફક્ત બસ તારો જ પ્રેમ

--Shital Goswami (Krupali)
--Rajkot

shitalgoswami60gmail

dil ki baatein.......

zaheenfatima232543

लघु कथा प्रतियोगिता के समस्त विजेताओं को मेरी हार्दिक शुभकामनाएँ एवं बधाई ⚘⚘⚘⚘

neelima.64.kumargmail.con

parakram parva..

bindiyaghorecha