Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

'નવસંકલ્પ '

હવે લાગણી ના ઘોડા પૂરમાં તણાવુ નથી,
મારે દિલમાં કોઈ રિક્ત નામ રાખવું નથી .

સ્મૃતિ ભૂતકાળની યાદ રાખવી નથી,
એને સંઘરી રાખી મન ને દુર્બળ બનાવવું નથી.

અન્યની અપેક્ષા મુજબનું જીવન જીવવું નથી ,
અને મારી અપેક્ષા મુજબનું કોઈ વર્તે એવું ઇચ્છવું નથી.

કોઈ આવે સંગાથે હંમેશ એવી આશા રાખવી નથી,
અને મારે મારા પ્રભુ નું સ્મરણ ભુલવું નથી!

ડૉ.સેજલ દેસાઈ

drsejaldesaigmailcom

srisri130537gmail.com150508

guh
.

ajaysolanki082326

ajaysolanki082326

gokanimegha19gmailco

दोनों खामोश

रह कर भी

बातें करें।

कितनी दिलचस्प

हैं प्यारकी

बोलियाँ

-महबूब सोनालिया

mahebub.sonaliya

Read my book 'ભગિરથ - Bhagirath' on MatruBharti App.
http://matrubharti.com/book/7906/

daksheshinamdardil

Read my book 'ઓશિયાળી - National Story Competition - Nearby Incidents' on MatruBharti App.
http://matrubharti.com/book/12856/

daksheshinamdardil

patelvishal378yahoo.com12

my article in city Bhaskar

for more articles #_follow me...

parthshah135729

નવરાત્રીનાં  શુભ તહેવારે  ગરબા સંગ્રહ 
' માં ' નાં ચરણોમાં સમર્પિત. તહેવારનો
 અવસર આનંદે ઘૂમો 'દિલ' નાં સથવારે.
Hi, Read this story 'ભક્તિની ધૂન સાથે ગરબાની રમઝટ' on Matrubharti
https://www.matrubharti.com/book/11036/

daksheshinamdardil

Hi, Read this story 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 15' on Matrubharti
https://www.matrubharti.com/book/19860382/

daksheshinamdardil

shakunsharma112223

nikunjramani057.

nikunjramani057.

પ્રેમ ના હોત તો ગજલ કોન કહેત?
કાદવ મા ખિલેલા ફુલ ને કમળ કોન કહૈત?
પ્રેમ તો કુદરતે આપેલી અનમોલ ભેટ છે...નહીતો
એક લાશના ધર ને કોઈ તાજમહેલ શા માટે કહેત...

anilkumarvaghela233320

sangeeakhil

ગુપ્તવંશાવલી- ભાગ -૩
મગધપતિ- ધૂમકેતુ

ધૂમકેતુની નવલિકા શ્રેણીના આ ત્રીજા ભાગમાં ગણતંત્ર અને રાજતંત્ર વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. મહાઆમત્મ્ય વર્ષકારની રાજનીતિનું ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે.રાજસતાને ટકાવી રાખવા અને મગધનું સામ્રાજ્ય વિસ્તારવા પોતાનું જાતે અપમાન કરાવી દેશ નિકાલ થાય છે અને ગણતંત્ર વૈશાલીને અંદરથી ખોખલું બનાવે છે.જેને લીધે મગધ વૈશાલી વચ્ચેના યુદ્ધમાં વૈશાલી નષ્ટ થઈ જાય છે. રાજસત્તા ટકાવી રાખવા માટે કેવી રાજરમત રમવી પડે છે અને કેટલા બાલીદાન આપવા પડે છે તે આ ભાગમાં ખૂબ સરસ રીતે બતાવ્યું છે.ધુમકેતુ એ લખેલ આ શ્રેણી જેમ જેમ વાંચતો જાઉં છું તેમ તેમ તેના વાંચન અને સંશોધન પ્રત્યે મારો આદર સતત વધતો જાય છે.

hirenbhatt

parmarsnehalyahoocom