Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

રાત તો મારી છે પણ
ખ્યાલો ફક્ત એના જ છે

@LoveGuru

loveguru

જીવવું તો પોતાની જ પસંદ પ્રમાણે, બાકી દુનિયા ની તો પસંદ બદલાતી રહે છે

n.patel

kems2080

...બધે કાયમ જ શાંતિ હોય છે 'આભાસ'
બસ તું મન મહીં વ્યર્થ કકળાટ ન કર...
- વનરાજ ''આભાસ''

vanrajsinh

Hi

naresh9235

પહેલી મુલાકાત હતી અને અમે બંને બેબસ......એ વાળ ને સંભાળતી રહી..... અને હુ ખુદને ......

naresh9235

રૂબરૂ તો નહીં મળી શકાય,
બોલ, સપનામાં આવવું છે ?
તો વહેલી સવારે આવજે,
ક્યાંક એવુ સાંભળ્યું છે કે,
વહેલી સવારનાં સપના સાચા પડે છે..

-ચિરાગ

chiragpatel369

kems2080

kems2080

kems2080

kems2080

kems2080

kems2080

kems2080

kems2080

tere sang

kems2080

kems2080

kems2080

kems2080

ઉડતી પતંગ જોઈ ઉડવું હતું.મલકતી ચાંદની માં નાચવું હતું .રોજે રોજ નો રોજ લખવો હતો .પણ ઉડતા વાદળ ને પૂછવું હતું . વિરાહ ની અધૂરી વાર્તા પુરી કરવા ચંદ્રમા સુધી પહોંચવું હતું.આ તપતા વેરાન વન માં સાવનને મળવુ હતું.

savan.1212

ઈઁતજાર............

bharatkaneria

mrpatel201