આજે વિશ્વ હૃદય દિવસ.
આમ જોવા જઈએ તો બે રીતે લઇ શકાય.
એક હૃદય એટલે લાગણી બીજું હૃદય એટલે એક અંગ.
તો લાગણીની રીતે જોઈએ તો એકબીજા સાથે સારા ભાવથી,પ્રેમથી,સહકારની રીતે જોડાઈને રહીએ.
અને એક અંગ તરીકે હૃદય નું મહત્વ કોઈ આંકી જ ન શકે.તો આવા અમૂલ્ય અંગ ને સતત કાર્યરત રહે એ માટે એને જરૂરી,અને અનુકૂળ અન્ન જ આરોગીએ અને લાબું આયુષ્ય મેળવીએ.