Quotes by Pravin Shah in Bitesapp read free

Pravin Shah

Pravin Shah

@pravinshah
(46)

ઘણાંને સ્પષ્ટ રહેવું ગમે છે તો ઘણાં અસ્પષ્ટ રહીને દૂર ખસી જાય છે. પરંતુ જો તમે ખોટા હશો, તો એક સામાન્ય માણસ પણ તમારી વાત સ્વીકારશે નહીં.
-- પ્રવીણ શાહ

Read More

ફાયદો નહીં તો કંઈક નુકશાન કરી દો, અમે
અભિનય કરીશું થોડો લાભ થયાનો !
-- પ્રવીણ શાહ
#નુકસાન

નુકશાન એ કે સાંજે દિવસ પૂરો થાય છે, અને
ફાયદો એ કે પાછું સવારે અજવાળું થાય છે.
-- પ્રવીણ શાહ
#નુકસાન

પ્યાર મેં એક હી તો મોસમ હોતી હૈ-- પ્યાર કી,
ફિર ભી લોગ ગ્રીષ્મ વર્ષા કી પરવા કરતે હૈ...
-- પ્રવીણ શાહ

માત્ર ધાર્યું જ થાય અને ધાર્યું થાય જ નહીં આ બે
અંતિમો વચ્ચે માણસે જીવવાનું હોય છે.
-- પ્રવીણ શાહ
#માત્ર

થોડા પાગલ થવું જરૂરી છે, મન તો થોડું શાંત રહે !
પ્રવીણ શાહ
#પાગલ

રિસેપશનમાં બધાને પગે લાગી થાકી કંટાળી વરવધુ સોફા પર બેઠા. અચાનક વરરાજાએ પૂછ્યું બોલ કાલે તું મારા માટે શું બનાવશે? વધુએ કહ્યું મારી મમ્મીએ મને ગરમ ગરમ ચા બનાવતા સરસ શીખવાડી છે, હું તમારે માટે કાલે સરસ ચા બનાવીશ. વર કહે એ.. હેલો હું ચા નથી પીતો હવેથી યાદ રાખજે. વધુ બોલી મનોમન હાશ એક વસ્તુ બનાવતા આવડતી હતી, આપણે તો એમાંથી પણ છૂટ્યા.
પ્રવીણ શાહ
#વરરાજો

Read More

માણસ તેના ચહેરાથી ઓળખાય છે, પણ
માનવ તો એના સ્વભાવથી જ ઓળખાય છે.

-- પ્રવીણ શાહ

#ચહેરો