Quotes by Vins L B in Bitesapp read free

Vins L B

Vins L B Matrubharti Verified

@patelvishal378yahoo.com12
(137)

ઉભા થઈ જવું અને બોલવું એ હિંમત છે,
એ જ રીતે.....
બેઠાં રહેવું અને સાંભળવું એ પણ હિંમત છે..!!

રોજ હું પહોંચી જાઉં છું સમયસર ઊંઘની પાસે,
ને નડી જાય છે વચ્ચે એની યાદોનો ઢગલો.

બધાં કહે એટલે સાચું જ છે,
એવું કહી શકાય નહી,

'સત્ય' ને 'બહુમતી' સાથે
કોઈ સંબંધ હોતો નથી..!!

એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે,
જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!!

Read More

વધુ પડતાં સમજદાર બનવામાં પણ મજા નથી,
નહીતર છેલ્લે ભાગમાં બધુ સમજવાનુ જ આવે છે..!!

(તમને આ વાક્ય કેમ લાગ્યું કૉમેન્ટ જરૂર કરજો)

Read More

ક્યારેક બસ એટલું સમજતાં
આખો ભવ નીકળી જાય છે
કે આપણને જેની ખરેખર જરૂર હતી,
એ રૂપિયા નહોતા.
એ સ્વાસ્થ્ય હતું.
માનસિક શાંતિ હતી.
આખી રાતની ઘસઘસાટ ઊંઘ હતી.
હાસ્ય અને હળવી ક્ષણો હતી.
એક કપ ચા, એક બાંકડો
અને સૂર્યાસ્ત હતો.
એક પુસ્તક હતું.
એક મિત્ર હતો.
એક કુટુંબ હતું.
જેની હકીકતમાં જરૂર હતી
એ પામવા માટે વધુ દોડવાની નહીં,
અટકી જવાની જરૂર હતી...

Read More

વૃક્ષો ગામમાં રહે છે,
ફળો શહેરમાં જાય છે…🤐

અર્થાત્ તે પણ છે. કે આજ કાલ નો બહાર જવાનો યુગ વધતો રહ્યો છે.

અડધુ સાંભળવા વાળા લોકો,
વાત નો પુરો મતલબ કાઢવામાં intelligent હોય છે..!!

કેમ બરાબર ને..?

એક બીજ માંથી મોટા વટવૃક્ષ તરીકે જોવા માટે,
કેટલીય માવજત ને ખાતર પાણી આપવું પડે છે.
તેમજ આપણા વિચારો ને પણ સારા રાખવા ને કરવા માટે,
આ મન ને સરા વિચરચિલ વ્યક્તિ સાથે રેહવું જરૂરી છે.

Read More

થોડી વાતમાં મતલબ ઉઠી જાય છે,
આંગળી ઉઠે તો અવગુણ,
અને અંગુઠો ઉઠે તો વખાણ થઈ જાય છે..!!