The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
आरजू बस यहीं की गली से गुजरते रहो दिल चमन में कली कि तरह खिलते रहो आंखों को इंतज़ार है हरपल तेरे दीदार का रूबरू न सही ख्वाबों में मिलते रहो। - Ashq Reshmmiya
આપ કહો તો ગુલાબ મોકલું ને આપ કહો તો બેતાબ મનનો રૂઆબ મોકલું.. આપ જો રંગાઈ શકો અમારી લાગણીઓથી તો હોળી પહેલાં ગમતાંનો ગુલાલ મોકલું. નાદાન અમારું રદય થનગને છે આપના દિલમાં સ્થાપિત થવા આપ જો કહો તો દિલમાં ઝીણા ઝીણા ધબકાર મોકલું. આપ કહો તો ગુલાબ મોકલું. 🌹🌹🌹🌹🌹🌹 ©અશ્ક રેશમિયા
તારા પ્રેમના સહારે જગને જીતવું છે મારે, હોય સામે ભલે દુનિયાભરની ફોજ બધીયે. happy🌹day.. -Ashq Reshmmiya
એકવાર મે એના હોવાનો દેખાવ કર્યો'તો, પછી શું? જીંદગીભર કોઈનો થઈ શક્યો નહીં! ©અશ્ક રેશમિયા...! -Ashq Reshmmiya
છૂટા પડતી વેળાએ એણે કહ્યું હતું:"તું જયારે પાછો ફરીશ ત્યારે પાદરે હું તારી જોતી હોઈશ!" અને વરસો બાદ જ્યારે એ ગામમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં પાદર જ નહોતું! -Ashq Reshmmiya
મારી એકેય પેઢીને ઈશ્ક ફળ્યો નથી, ને તું આમ મુજ પરે જ શક કરે છે? -Ashq Reshmmiya
ख्वाबों में आकर अब सताया न कर, तुम मेरे नहीं हो मालूम है मुझे लेकिन हर बार मुस्कुराकर इनकार किया न कर। -Ashq Reshmmiya
कच्ची घानी के तेल सा शुद्ध है इश्क मेरा पहले इस्तमाल करे फिर विश्वास करे। 🤗🤣🌹 -Ashq Reshmmiya
દર્દ સઘળાં દિલમાં દફન કરી રાખું છું ને દુશ્મન એના જેવા છપ્પન રાખું છું ગમે તે ક્ષણે એ ઘા કરી શકે છે એટલે હું ગજવામાં કફન રાખું છું. -Ashq Reshmmiya
આખરે "અશ્ક" પણ એને અધર (હોઠ) પર લગાવી બેઠો, જે ગામ આખાને કહેતો હતો: કે 'શરાબ જાનલેવા છે'. -Ashq Reshmmiya
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser