आप ओर आप कि यादे हमे लिखने को मजबूर कर देती है

ખંભે હાથ એક હોય કાના તમારો
વિશ્વાસમાં એક નામ‌ હોય તમારો
જીવન ભલે હોય ને આ અમારું
ક્યાંક હૈયામાં ધબકે ધામ‌ તમારું .

નર
સુપ્રભાત

Read More

किसी को भी ख़ुश करने का
मौक़ा मिले तो छोड़ना मत,
वो फ़रिश्ते ही होते है
जो किसी के चेहरे पर मुस्कुराहट दे पाते है.....GM

Read More

*ક્ષત્રિય*

હવે તો જાગી જાઓ ઓ જાગીરદાર,
હવે તો આપણે પણ થયા પગારદાર.

એક સમયે રહેતી ભેઠે બે બે તલવાર,
હવે ખિસ્સામાં પેન રહે છે ખાલી બે ચાર.

રજવાડા વખતે પાસે હતી સમૃદ્ધિ અપાર,
એજ જમીનદાર બન્યો સરકાર નો કરજદાર.

ધન્ય આપણે જેમાં ઈશ્વર ધરે અવતાર,
ક્ષત્રિય કુળના હોય હંમેશા ઉચ્ચ સંસ્કાર.

ભાઈ ભાઈ ભેગાં રહે કરો એવા શુધ્ધ વિચાર,
કહે નર આપણે એક વંશજ તો મુકો તકરાર.

ના નાનો ના મોટો ઘણો તમે ગિરાસદાર,
સંકટ સમયે બની જસે એજ સુરક્ષા દિવાર.

નારાણજી જાડેજા ગઢશીશા
નર
હાલ મુન્દ્રા

Read More

आज बैठे हैं हम खुले आसमान के तारों के निचे,
उनको याद करते हुवे स्वपन को आंखें मैं मीचे।
बहती हुई ठंडी हवा के झोंके और सफेद बादलों निचे ,
आम का पैड और नारियल के पतियों संगीत सूर सींचे।
नर
शुभरात्री

Read More

મને તો એમ જ હતું કે બે આંખો મળે એટલે પ્રેમ થઈ જાય!
આ તો સ્વપ્નમાં પણ એક વોટ્સએપ મેસેજ માં પ્રેમ નો પુષ્પ ખીલી ઊઠે છે.

અજબ નુ કેમિકલ મગજમાં ભર્યું છે કેવા કેવાં દ્રશ્યો ઉભા કરી દે છે.

નર

Read More

મા

epost thumb

*મા*

મનજી સચી ને માર પણ જૅજી લગે મીઠી,
જગતમૅ ભગવાનજી મૂરત મૂ મા ડીઠી.

પેટ ભરાય પૉતર જો ને પૅન્ઢ ખાલી પેટ વૅઠી,
હૅડી મમતા મૂ મુંજી મા સિવાય કૅત ન ડૅઠી.

પૅન્ઢ ઉનારે જે તપમૅ ઉભરાણૅ પગે હલે,
કુવરજા પગ ન બરે તૅલા ઉનકે ઉખણતે ખણે‌.

નર ચે સંસાર જો સચો સ્વર્ગ મા જે ચરણે મેં,
મા કે જોકો ડૉખી કરે ઈ સત્ ભવ ભટકે.

નારાણજી જાડેજા
"નર"
ગઢશીશા
હાલ મુન્દ્રા

Read More

जो सच दिखता हैं वो लिखता हुं।
यहां में कहां बिकने के लिखता हूं।
नर