The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
જે વ્યક્તિ ના દિલ પર ઘા લાગે એ વ્યક્તિ જો જતાવે તો શાયર અને દબાવવા માટે હાસ્ય કાર બની જાય છે... કેવી અનોખી છે ને વ્યક્ત કરવાની કળા???
a mari lakheli 1 poem che plc comment
તું એકલો કેમ બધાની સામે હસ્યા કરે છે?....હવેથી જે તને જોઈને હસે તેની સામે જ તું હસ જે.... હહહહહોઓઓઓનેનેને...@@ મારા હોઠને આવું શીખવાડી દીધું.... - રવિ
If you want to give your best thing, challenge your self.
કદાચ એની "મજબુરી" તેની 'જિંદગી' કરતાં મોટી હશે!! #બહું દોડે છે-બહું પડે છે... #છાને ખુણે એકલો રોવે છે... #ત્યારે માણસ પોતાના હાથે મરે છે. ---એક પ્રયત્ન આત્મહત્યાનાં ઓછાં કેસ બને એનો પણ કરવો જોઈએ.... - RJ Gohel
કોઈ મહાન વ્યક્તિ એ કહ્યું છે જેનુ હદય રૂપી પુસ્તક ખુલ્લી ગયુ છે તેને બીજા કોઈ પુસ્તક વાચવાની જરૂર નથી રહતી.
નકારત્મક વિચાર આવે એ પહેલાં સકારત્મક થઈ જવું જરૂરી છે. - રવિ
its inf for me
No one knows the sky sometimes so bright, suddenly change into dark, don't scare about it life is also the combination of joy and sorrow.... just think it like an passing cloud..
બુક પોસ્ટ કરવા માટે સૌ પ્રથમ તમે ઇ'બુક ઝોન માં જાઓ, ત્યાં ઓપ્શનમાં તમને "Register as author" નો વિકલ્પ મળશે તેમાં જઇને રજિસ્ટર થયા પછી તમે બુક પોસ્ટ કરી શકો છો .....
જો આપણે ખુદ(પોતાની) ની મદદ કરવા ઈચ્છા હશે તો ભગવાન પણ આપણી મદદ આવે અથવા બીજા વતી આપણી મદદ કરે છે,પણ આપણી ઈચ્છા હોવી જોઈએ.
શૂન્ય પાલનપુરીની.આ ગઝલ ની એક એક લીટી ભરી છે જામથી..
#एक_तुं_ही ...
+91 Radio...Comming Soon ......."આ તો રાજકોટની મોજ હો..." with RJ Gohel
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser