The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મેં ક્યારે કહ્યું કે તું ધોધમાર વરસ, મેં ક્યારે કહ્યું કે તું ધોધમાર વરસ, મારે મન તો બસ... ...તારાં પ્રેમ માં ભીંજાવાની તરસ, તું બસ ખાલી ઝાકળ થઇને વરસ. -યશકૃપા -Shital Goswami (Krupali) -Shital Goswami
હું મળું તને, ને...... આપણાં થઈ જવાય. આ તથ્ય બને, ને..... શમણાંથીય સાચાં થઈ જવાય. -યશકૃપા -Shital Goswami (Krupali) #Shayri #gujarati
पता नही किस और मुड़ जाती है जिंदगी, कभी पीपल की छांव, तो कभी रेगीस्तान की धुप है जिंदगी। देके सुकुन एक पल का, हरपल बैचेन करती है जिंदगी। कभी खुशीयों की चादर पर, तो कभी गम के बादलों में लिपट जाती है जिंदगी। ज़हन में आग लगा कर, दिखावे के शहर में ले जाती है जिंदगी। आंखों की नमी को छुपाकर, अधरों की झूठी मुस्कान है जिंदगी। डर सा लगता है अब तो, अगर दे खुशियां ये जिंदगी। पता नही किस कांटों को लिपटकर लाई है जिंदगी। -यशकृपा -Shital Goswami (Krupali) #yashkrupa #shital #krupali #poem #hindi #कविता #हिन्दी_साहित्य #जिंदगी
પેહલા કઈ હતું નઈ પણ હવે કંઇક છે... થોડા સમય પછી લાગ્યું કંઇક થશે કે શું સમય જતાં થયું કે હા... કઈક થશે તું હવે સમય પણ ક્યારે જતો રહે છે ખબર નઈ કેમ કે હવે જે છે એ બધું તું જ છે ...... Yash Krupa -Shital Goswami Krupali
શબ્દો જ સારથી બને છે મારાં અસ્તિત્વ નાં, ક્યારેક મને પુછીને..... .....તો ક્યારેક મને પુછ્યાં વગર, સમય અનુસંધાને..... મારો જીવનરથ ચલાવ્યે જાય છે. -યશકૃપા _Shital Goswami (Krupali)
मैं भी होनहार हुं, मैं भी तेज प्रकाश हुं। गरीब हुं तो क्या हुआ आखिर मैं भी इन्सान हुं। है कई सपने मेरे, उड़ना है ऊँची उड़ान। कर कड़ी मेहनत मुझे भी जाना है दरियापार। करने है सच वो सपने जो मैं रोज देखा करता हुं। देख सभी बच्चों को मैं उसमें खुदको ढूंढता रहता हुं। सोचता रहता हुं कि काश मैं भी स्कूल जा पाता। बढ़ाता कोई हाथ अपना और मैं भी पढ़-लिख सकता। होते स्वप्न मेरे सभी सच, मैं अपनी पहचान खुद बनाता। मेरे अंदर छिपे प्रकाश से मैं दुनिया को रोशन कर पाता। काश मैं भी स्कूल जा पाता। काश कोई हाथ बढ़ा देता। तो मैं भी खुदकी पहचान बनाता। काश मैं भी स्कूल जा पाता। -यशकृपा _Shital Goswami (Krupali)
નાજુક નમણી નાગરવેલ એ નખરાળી નાર. મનમાં વસતી સ્વપ્ન સજાવતી એ તો સજે સોળ શણગાર. હસતી સદાયે એ રંગરંગીલી એનું રૂપ અપરંપાર. દર્શ અનોખું એ અલબેલી સૂર સૂરીલી સોહાય. કેશ ભમ્મરિયા રેશમીયાં નયન મૃગનયની અમી વરસાય. પુષ્પ પંખુડી અધરોમાં હાસ્ય અવિરત વહાય. સોહામણી એ નાર નાજુક સ્ત્રી શક્તિ સ્વરૂપે પુજાય. - યશકૃપા -Shital Goswami
ક્યાં ખબર હતી મને..... કે આટલી સુંદર જિંદગી હશે. તમારામાં સમાઇને, પ્રેમથી વિંટળાયેલી હશે. ક્યાં ખબર હતી મને..... શબ્દોય સોનેરી થશે. ચાંદીમાં વિંટળાયેલો, એ પ્રેમભાવ મળશે. ક્યાં ખબર હતી મને..... કે સપનાથી સુંદર ઘર મળશે. મંદિર સમાન ઘરમાં, મને ભગવાન મળશે. ક્યાં ખબર હતી મને..... કે વાત્સલ્યનો ખોબો મારા પર ઢોળાશે. તમને પામીને મારું જીવન, ધન્ય થશે. ક્યાં ખબર હતી. -- યશકૃપા -- શિતલ ગોસ્વામી (કૃપાલી)
तन भगवा धारण कियो, ऐसे ना संत होय, मूल्य चुकाना पड़ता है, मन सकल जग समान होय। ना कुछ मेरा ना कुछ तेरा, ह्रदय मोह-माया मुक्त होय, राम रटण ना जिह्वा से, तन-मन राम रंग होय। वो राम-राम बोलत रियो, ऐसे कैसे संत होय, राम खुद बोलत नाम भक्त का, वो तो जिव ही रामप्रिय होय। जो कहत जात खुद को संत, रे मनवा..... वो तो ढोंगी होय, आत्मन राम जिसे बसिया, वो ही सच्चा संत होय। -YashKrupa --Shital Goswami (Krupali)
1⃣ हरबात पर राजनीती ना हो। 2⃣ मुसीबत के वक्त सब एकजुट होकर काम करें, सब एक-दूसरे का साथ दे,भेद-भाव ना करे, और सरकार पर आरोप ना ड़ाले बल्कि उसका साथ दे और मुसीबत से बाहर निकले। 3⃣ हर नागरिक खुद जागृत हो और देश के नागरिक के नाते अपना हक जताने से पहले देश के प्रति अपना फर्ज अदा करे, और देश को आगे बढ़ाने मे अपना सहयोग दे। - Yashkrupa
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser