સવાર સવાર ના સુર્ય ના કુણા કુણા કિરણો,
સવારે મસ્ત મીઠી સોડમ લઈને વાતો પવન,
જે તાજગી ભરેલી હોય એમા, મન મોહી લે.
મન કરે કે આ ક્ષણોને પકડી રાખીએ અને માણતા જ રહીએ.
સમયને થોભીજવાનું કહીદેવાનું મન કરે.
અને પાછું જુના સ્મરણો યાડ આવે એ અલગ કે જે આવા મનમોહક વાતવરણ મા વિતાવ્યા હોય.
શુભ સવાર
જય સ્વામિનારાયણ....