Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ગુલાબી સવાર છે સૂરજની સોનેરી કિરણો સાથે,
તારો સાથ છે આ સવારની સુનહરી કિરણો સાથે,
સંગ હોય અઢળક વાતો ને હોઠે હોય મીઠી ચાની રંગત,
મલી જાય સૂકુન જીવનભર નું એ જ છે સુહાની સંગત.
શીતલ🌹

dhumdapratikdhavalbhai213409

મળ્યો એક કાગળ આજે શબ્દો વિનાનો,
ભરેલો હતો જેમાં,લાગણીનો ખજાનો...

#_krishna 💞

avinashparmar224012

રાતે મને થયું કે એ આવશે વિચારમાં ક્યારે ઊંઘી ગયો ખબર ન પડી !
સવારે આંખો ખુલી ત્યાં સાચું કહું! હું પથારીમાં નહીં,કોણે મારી પથારી ફેરવી?
શમણાં હતાં સોહમણાં ત્યાં માત્ર શમણાં જ હતાં બીજું કંઈ નહીં એ ખબર પડી,
શમણાંમાંજ જીવવું ઊંઘવું,જાગવું આ જિંદગીમાં આદતની અસર પડી ગઈ.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

JAY MAHADEV
GOOD MORNING
HAVE A NICE DAY
KM CHO MADAM
MAJA MA
I AM VERY SORRY
PLS FORGIVE ME
PLS TALK TO ME
THANK YOU
I LOVE YOU 😘

chirag1768

બેસી ને જોયા કરુ નજર ભરી ને તને,
ચાંદ ના એ અજવાસમાં છે તું આજ પાસ મારી.
શીતલ 🌹

dhumdapratikdhavalbhai213409

आज भी कई बार ऐसा लगता है की,
कुछ चीजों की न हमे इजाजत नहीं होती...
ऐसा अनुभव शायद हर लड़की अपने जीवन में करती आ रही है,
21वी सदी की और सोच 17वी की....
किसके अनुभव से लिखी हुई छोटी कहानी जो हर लड़की महसूस करती है... कर रही है....
अल्फाज... _ मुस्कुराहट 🤗🤗 के..

muskan1810

gautam0218

gautam0218

gautam0218

gautam0218

good evening friends

rachnaroy7150

શ્રીપાળીયા દેવ-કમાલપુર(સા.)તા.રાધનપુર જી.પાટણ

મારા નિવાસ સામે અંદાજે ૭૦૦ વરસ જૂની જગ્યા છે જે પાળિયાદેવ નામથી ઓળખાય છે.
જુના વખતમાં કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી બચાવવા કે ગાયોને વારે ચડેલા વીરની વીરગતિ યાદની અંદાજે ૧૫ ખાંભી છે.જે વરસો પહેલાં અમારા ગામની સીમમાં જ્યાં ત્યાં ઉભેલી અવાવરું જગ્યાએથી (પાળિયા)ખાંભીઓને આ જગ્યાએ એકત્ર કરી પ્રસ્થાપિત કરી છે.
ઇતિહાસની સચોટ માહિતી પ્રાપ્ય નથી.તેમજ આ સ્થળ "પાળિયા દેવ"નામથી જાણીતી છે.આ સ્થાનકે વાર તહેવારે રાધનપુરના સથવારા પરિવાર નૈવેઘ ધરાવે છે,અને કમાલપુર ગામનાં બે ત્રણ ચૌધરી પરિવાર દરરોજ દીવો પુરવા આવે છે.સાથે મારા મોટાભાઈ સાંજ સવારે દીવા કરે છે.આ જગ્યા પર મોરની(ઢેલ)ઈંડા સેવે છે.તમામ પક્ષી અને મોર નિર્ભય બની ચણ ચરે છે.ઘરની આજુબાજુ હવે વૃક્ષની ઘટામાં અસંખ્ય પંખીઓ નિવાસ કરે છે.હું ખુદ જુવાર ચણ નાખું છું.અને પાણીની પરબ પણ મૂકી છે.
ખાસ કરી આ શીલાની નીચે દેવનાગરી લિપિમાં કઈંક લખ્યું છે.જે આજના કોઈ વ્યક્તિ ઉકેલી શકતા નથી.(કોઈ મિત્ર આ લિપિ જાણતા હોય તો મારો પૂરો સપોર્ટ)બીજી ખાસિયત એ છે કે શિલાલેખ જે થોડા બચેલા છે,તેના પ્રોટેક્શન માટે કોઈ વ્યવસ્થા નથી.આ જમીનમાં દટાયેલા આ પાળીયાઓ ઉપર લોકો ધારિયા,ચપ્પુ,તલવાર ઘસતા જે હવે એ કૃત્ય નથી થતું.ગામે આ માટે ખાસ જગ્યા ફાળવી છ.તે મારા નિવાસની બિલકુલ સામે છે.મને પોતાને પણ રસ છે.કોઈ આ અંગે આધારભુત વિગતો જાણતા હોય તો મારો ઇનબૉક્સ પર સંપર્ક કરવા વિનંતી છે.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

luv u jindagi... 💜 R

mrsfaridadesar

तु दिलेलं फुल
मी अजून देखील जपून ठेवलंय ,
टवटवीत तुझ्या आठवणींत
ते फुल मात्र कोमजलंय ।

viju.gudekar

https://www.instagram.com/reel/C_VqZ5JiYTH/?igsh=MTF0ZnExc2Z6cmg5cA==


આપણી વચ્ચે આ જ વાત છે.

એક વાર વાત કરશું તો કાંઇક રસ્તો નિકળશે

પછી તમારી મરજી નાં હૌઇ તો વાત ન કરતા


માની જાવ ને હેતુ મેડમ

chirag1768

❤️❤️

shamimmerchant6805

🥰🥰

shamimmerchant6805

🎉🎉

shamimmerchant6805

थोड़ी बातें थोड़ी मुलाकातें तो होंगी ही,
संवरकर बिखरने के खेल बहोत लम्बे जो होते है ।

~Shweta Pandey

ruhisp

💖💖

shamimmerchant6805