Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

होली पर्व की हार्दिक शुभकामनाएं 💐💐🙏💐💐

drbhattdamayntih1903

દરિયામાં આવે છે ભરતી ને ઓટ,
અમારા ઉત્સાહમાં તો રોજ-રોજ આવે છે મોજ.💐🙏💐

drbhattdamayntih1903

દરિયામાં આવે છે ભરતી ને ઓટ,
અમારા ઉત્સાહમાં તો રોજ-રોજ આવે છે મોજ.

drbhattdamayntih1903

કાગબાપુ ની વાણી,,,
હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐🙏💐💐

drbhattdamayntih1903

સંધ્યા
શહેરની સંધ્યા પણ લાગે સોહામણી,
ઊંચી ઇમારતો પરથી,
નિહાળી સંધ્યા મેં તુજને!
શહેરની સંધ્યા.......
આથમણે રૂડો કેસરિયો પ્રકાશ પથરાયો,
છાઈ રહ્યો ધીરે ધીરે અંધકાર ને,
થઈ રહ્યો વીજળીનો પ્રકાશ!
શહેરની સંધ્યા...........
બહુમાળી ઇમારતો પર લગાવેલી ટીવીની ડીસ
ઊંચેથી લાગતી કેવી,
આકાશ ને આંબતી એ ડીસ!
શહેરની સંધ્યા........
શહેરમાં પણ દેખાય જોવો ધબકતુ ગામડું,
ઘેટા, બકરાને ગાયોના વાડા,
દોવે દૂધણાને સંગ ધાવે રે વાછડા!
શહેરની સંધ્યા..........
ઢળતી સંધ્યાએ થાતી વાહનોની લાંબી કતાર,
સાંજે ભરાતી વિવિધ બજાર,
માનવ મહેરામણ ના કેવા મેળા ભરાય!
શહેરની સંધ્યા........
ઊંચી ઇમારતો વચ્ચે સંભળાયા મીઠા રે સૂર,
ભજન રામ,કૃષ્ણના ને,
વડીલોના સત્સંગના સૂર
શહેરની સંધ્યા..........
જય શ્રી કૃષ્ણ 🙏

thakorpushpabensorabji9973

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

આથમતા દિ એ, આખું વરહ તમારું ગીચુ આવા અવનવા રંગબેરંગી રંગોથી ભરાયેલુ રહે...
એવી આપ સૌને ધુળેટી ની મબલખ શુભકામના 🙏🏻

શુભ સંધ્યા 🙏🏻
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻🚩

kishorshrimali4376

होली की हार्दिक शुभकामनाएँ 🙏

jigyasusaini2900

પર્ણ ઓછા ને ફૂલ ઝાઝાં,
જુઓ ને લચી પડ્યો, આ કેસુડો...!
આંખો થી જોવાય,પણ આંખમાં ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો...!
રંગે રાતો, ને મદ માતો,
એના રંગે રંગી જાય, આ કેસુડો...!
ડાળે થી તોડ્યું, જરા એક ફૂલ,
હૃદયે વસી જાય, આ કેસુડો ...!

આપ સહુ ને ફાગણ માસનાં ફાગ મુબારક...હોળી અને ધૂળેટીની શુભેચ્છા 🙏🏻

dr.bhairavsinhraol9051

Taco Bell Unveils AI Tool for Fast-Food Management Efficiency

https://www.nbnw.org/news/taco-bell-unveils-ai-tool-for-fastfood-management-efficiency

asmi0562gmail.com7428

Broadcom Stock Soars on Positive AI Forecast and Earnings Report

https://www.nbnw.org/news/broadcom-stock-soars-on-positive-ai-forecast-and-earnings-report

asmi0562gmail.com7428

Happy Holi!

Let's brighten life with colors of right understanding and wash away all flaws!... https://dbf.adalaj.org/zvhNPrSd

#Holihai #HappyHoli #Holi #HoliSpecial #DadaBhagwanFoundation #DadaBhagwan

dadabhagwan1150

રંગોનું પર્વ આજ
રમણે ચડ્યું
યૌવન પણ આજ
હિલોળે ચડ્યું…
-કામિની

kamini6601

રંગો વેરાયા આભે
રંગાયા અંગે
નિખર્યાં હૈયે…
-કામિની

kamini6601

HAPPY HOLI

rk2979

जय श्री महाकाल
आप सभी को होलिका दहन की शुभकामनाएं !

vaidehivatika101740