Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

હોમીને દ્વેષ હોળીમાં,
ઉડાવીએ હર્ષનો ગુલાલ!

આ હોળીનાં પર્વે દ્વેષમાંથી મુક્ત થવાનો નિશ્ચય કરીએ: https://dbf.adalaj.org/5C6WzaxJ

#Holihai #HappyHoli #Holi #HoliSpecial #DadaBhagwanFoundation

dadabhagwan1150

फागुन के रंग में रंगा संसार
हर ओर रंग हर ओर बहार
सतरंगी रंग से रंगी दुनिया सारी
कान्हा के रंग से रंगी राधा की (साड़ी) सारी.
---डॉ अनामिका----

rsinha9090gmailcom

સંધ્યા
ઢળતી સંધ્યાએ અમે નીકળ્યા ફરવા ને,
ઢળતો સુરજ કેવો જોઈ ગયો અમને!
આવ્યો પાછળ ને તેને,ધર્યો કસુંબલ રંગ.....
તળાવે,ખેતરે ને વગડે બધે તું દીઠતો
જોવું તને હું પાછળ તું આવતો રે દીઠતો ...
ખેતરે કામ કરી,વિસામો લેતા સ્વજનો,
મહેનતની મીઠી મહેક, મહેકાવતા લોકો...
મંદિરે- મંદિરે રૂડા આરતીના સંભળાતા સૂર
રસ્તે પેલા લીલા-પીળા પાંદડાને,પંખીના સુર..
ખેતરે તે સળગતા ચુલાના થાતા ધોળા તે પટ
મોરલા ના ટહુકાને,ધૂળના ઉડતા રે કણ!
શહેરે તે સાંજે ,રેલાતા રોશનીના તેજ,
ગામડે તે સાંજે,ધૂળની ઉડતી રે રજ!....
ઢળતી સંધ્યાએ વ્યાપી રહી અનેરી શાંતિ
દીવાની હું ઉષા ને સંધ્યા રે તારી
નિહાળુ હું તમને વારી રે વારી!.....
ઢળતી......….
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

thakorpushpabensorabji9973

gautam0218

gautam0218

gautam0218

gautam0218

Good evening readers .

dimpledas211732

हँसी थमी हैं इन आँखों में यूं नमी की तरह,
चमक उठे है अंधेरे भी रोशनी की तरह !!

#image ©️R B Chavda
#BeautifulEyes 👀
#Trending

chavda0110

Arz kiya hai...

mitra1622

Arz kiya hai...

mitra1622

વાર્તાઓ, આપણા માટે ક્યારેક વિચારનું બીજ બને છે તો વળી ક્યારેક મનમાં રોપાયેલા ખ્યાલો માટે ખાતર પણ બને છે. કોઈ પણ કિસ્સામાં એ મનુષ્યને પોષતી અને સમૃદ્ધ કરતી રહે છે એ ચોક્કસ વાત છે... 🌱🌿



આજની અમારી Small Story આપના દિવસને સમૃદ્ધ કરે તેવી કામના સહ, આપના પ્રતિભાવોની રાહ જોઇશ.. માણો, શેયર કરો તેમજ મને પરત લખવાનું ચૂકશો નહીં. ✍️🙏👇👇👇👇

https://swatisjournal.com/small-story-monthly-tiny-story...

-

-

-

#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

swatisjournal

Happy birthday to the enchanting voice that has captured our hearts 💕 Shreya Ghoshal!!
May your day be as beautiful as your songs.💖

swatibhatt4608

कुछ रंग लडकपन के हिस्से,..,
कुछ रंग बुजुर्गो के किस्से....,
कुछ रंग तो कह देंगें सबसे....,
कुछ रंग कहे जाकर किससे...,
कुछ रंग यहीं भोगे सीखे....,
सब रंग यहीं देखे जी के...,
खुश रंग तबियत के आगे...,
सब रंग जमाने के फिके....

dipika9474

🙏🏻🙏🏻

falgunidostgmailcom

કૃષ્ણ નો અર્જુન તરફનો
એ પક્ષપાત હતો
નહીં તો
કર્ણ પણ મત્સ્યવેધ માટે
એટલોજ દાવેદાર હતો …
-કામિની

kamini6601

🙏🙏જીવન જીવવામાં જે મજા છે, તે મૃત્યુમાં કંઈ દેખાય છે.
મૃત્યુની રહી સફર પણ નામને કરેલ સફરમાં મજા ક્યાં દેખાય છે.

આજકાલ આપણે સમાચારપત્રો વાંચીએ અને તેમાં જોઈએ તો કોઈ એક પૃષ્ઠ ભાગ પર દરરોજ એકાદ બે આત્મહત્યા ની ખબરો છપાતી હોય છે અને ચમકતી પણ હોય છે.

ખરેખર શું મૃત્યુ જ દરેક સમસ્યાઓનું સમાધાન હોય છે? મૃત્યુ થી આપણી ઇરછાઓ જે આપણે ઇરછી હોય છે તે પુરી થઈ જવાની છે? કે પછી બધું જ સહીસલામત થઈ જવાનું છે? બસ શું એક મૃત્યુ થકી જ શાંતિ પ્રાપ્ત થાય છે?

આવા તો અઢળક પ્રશ્નો હોય છે. જેનો જવાબ જેને સંતોષપૂર્વક મળતો નથી કે પછી તે જવાબો થી જેને સંતોષ નથી તે લોકો અણસમજ થી ખરેખર મૃત્યુ ને વહાલું કરી લેતા હોય છે?

કોઇપણ જીવ છે તો જીવન છે. જીવન છે, તો તેને વ્યતિત કરવા માટે સંઘર્ષ તો કરવો જ પડે છે. સંઘર્ષમય જીવન જીવવું પણ એક કળા છે. જે દરેક વ્યક્તિ હસ્તગત કરી શક્તી નથી પરંતુ આ કળાને જે હસ્તગત કરી લે છે તે પછી જીવનમાં ગમેતેવી પરિસ્થિતિ આવે કદી પાછી પાણી પણ કરતાં નથી.

આપણે ટેલિવિઝન પર ડિસ્કવરી ચેનલ પર જોયું હશે કે જંગલમાં જીવન માટે જ દરેક પ્રાણી આફતો સામે ઝઝુમતા હોય છે.દરેક મુશ્કેલીઓનો તેમની આવડત મુજબ સામનો કરતા હોય છે.એક શિકારી પ્રાણી પણ પોતાના પેટનાં પોષણ માટે શિકાર કરવા ભાગતુ હોય છે તો ત્યાં શિકાર પણ પોતાના જીવના રક્ષણ અને સુરક્ષા માટે દોડીને બચવા માટે સંઘર્ષ કરતાં હોય છે.આ શું છે? તેમનું તો માણસ જેટલી વિચારશક્તિ નથી કે તે બોલી શકતા નથી છતાં પણ તેમને જીવનની કદર છે અને દરેક પ્રાણી જીવંત રહેવા માંગે છે તો પછી મનુષ્ય તો એક ઉત્તમ યોનિમાં જન્મ પામેલ સજીવ છે. આ માનવદેહ અનેક પુણ્યોના કર્મ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે.


આપણે આપણા આ મહામૂલો માનવદેહ મળ્યો છે. જે આપણે કોઈ એવાં કારણોસર આવેગમાં આવીને કે હતાશ થઈને ખોઈ બેસીએ છીએ જેનું સમાધાન જીવન છે. નહીં કે મૃત્યુ! કોઇપણ સમસ્યાનું સમાધાન મળે છે. જો તેનું શાંતચિત્તે મનન કે અધ્યયન કરવામાં આવે‌ તો અચાનક બેબાકળા કે આવેગમાં આવીને લેવામાં આવતા નિર્ણયો નુકશાનકર્તા જ સાબિત થતાં હોય છે.🦚🦚

parmarmayur6557

લોકો ઘણી વખત ધર્મ અને શ્રદ્ધા એક હોવા વિશે ગુંચવણ અનુભવતા હોય છે જયારે કે મારું માનવું છે કે, બંને એકબીજાથી જોડાયેલા ચોક્કસ છે છતાં, અર્થની દ્રષ્ટીએ તદ્દન ભિન્ન છે. શ્રદ્ધા એ આપણી અને આપણા ઈશ્વર વચ્ચેની અંગત બાબત છે. શ્રદ્ધા એ આપણું તરણું છે જે ઝાલીને આપણે જીવનની વૈતરણી પાર ઉતરી શકીએ છીએ; જયારે કે ધર્મ એક આખી અલગ જ વિભાવના છે. શ્રદ્ધાને કોઈ નિયમનાં બંધન હોતા નથી જયારે, ધર્મ તો છે જ નિયમો અને તેમનાં અનુસરણ વિશેનો ખ્યાલ.ધર્મ અને શ્રદ્ધા વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ તફાવત કોઈ હોય તો એ છે સમૂહ કે સમુદાય! શ્રદ્ધા વ્યક્તિગત બાબત છે તો,ધર્મ એ અમુક ચોક્કસ માન્યતાઓ સાથે સહમત થતા એક આખા જન-સમૂહ દ્વારા અનુસરવામાં આવતા એકસમાન નિયમો કે પ્રણાલી છે.



જગતનાં સૌથી પુરાતન ધર્મ વિશે વાંચવાનું રોચક લાગતું હોય તો, આ આર્ટિકલ આપને માટે જ છે.. 👇👇👇

https://swatisjournal.com/guj-01-the-foundation-of-hinduism



આપના વિચારો, મંતવ્યો સદૈવ આવકાર્ય છે. ✍️🙏

-

-

-

#series #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

swatisjournal

बाँटिए खुशी के रंग,
होली के संग!

होली के अवसर पर मोबाईल और डेस्कटॉप वोलपेपर डाऊनलोड करने के लिए यहाँ विज़िट करे: https://dbf.adalaj.org/JEz3Vn96

#Holihai #HappyHoli #Holi #HoliSpecial #DadaBhagwanFoundation

dadabhagwan1150

Jay shree krishna 🌹

dr.bhairavsinhraol9051