Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

વસંત પંચમીના વધામણા🏵☘️🌸💐🌺

જીવનની આ વસંત ખુશી આપે અનંત,
પ્રેમ અને ઉત્સાહથી ભરી દે આપનું જીવન.
મા સરસ્વતી દેવીની કૃપા આપ અને આપના પરિવાર પર સદા વરસથી રહે એવી પ્રાર્થના.
આપ સહુને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ.🏵☘️🌸🌺💐

🙏જય મા સરસ્વતી🙏
જીદે🌷🌷

pandyaravi540gmail.com

મા સરસ્વતીની કૃપા આપણાં સૌ પર વરસતી રહે🙏


https://www.matrubharti.com/book/19923810/vasant-panchami

s13jyahoo.co.uk3258

This Valentine's Day, let's give up on the vice of insistence and learn to adjust with our loved ones.

Why are making adjustments in life the simplest key to maintaining a relationship? Read here: https://dbf.adalaj.org/bMe4X0Bq

#happyvalentinesday #relationship #valentinesdayspecial #valentinesday2024 #DadaBhagwanFoundation

dadabhagwan1150

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा

🙏🙏🙏🙏🙏🙏

વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ...💐💐💐


માં સરસ્વતિ એટલે વિદ્યા અને જ્ઞાનની દેવી. માં લક્ષ્મીની પૂજા
કરતાં આખી જિંદગી નીકળી જાય તો પણ તેને પ્રસન્ન થવું હોય તો જ થાય, પણ જો માં સરસ્વતિની આરાધના કરીએ તો સરસ્વતી અને લક્ષ્મી સાથે પ્રસન્ન થાય.

જ્ઞાન, સમૃધ્ધિ અને કળા જેના હાથમાં છે એવી માં સરસ્વતીની કૃપા જેના માથે હોય એ માણસ ક્યારેય ભૂખ્યો રહેતો નથી. કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. જેના માથે માં સરસ્વતીનો હાથ છે એ ભલે કદાચ ભણેલો ના હોય તો પણ કોઈને કોઈ કળામાં પારંગત હોય છે.

પૈસો કદાચ નસીબથી મળી જશે પણ એને સાચવવા માટે તો જ્ઞાન જ જરૂરી છે. નોકરી પર આપણને ગમે તે વ્યક્તિ લાગવગ કે પૈસાથી ચડાવી પણ દે, એને નિભાવવા માટે તો તમારી સમજદારી અને જ્ઞાનની જ જરૂર પડે છે. જીવનમાં ડગલે ને પગલે જ્ઞાનની જરૂર પડે છે.

આજના સમયમાં જોવા જઈએ તો પૈસો લગભગ બધા પાસે હશે. હા, કેમકે ક્યારેક શાક વાળા કે ઝૂંપડી નાખીને આપણા સોસાયટીના ખૂણે રહેતા લોકોના ઘરમાં નજર કરશો તો ખબર પડશે કે આપણા કરતાં સારો મોબાઈલ અને આપણા ઘરમાં રહેલા ટી.વી. કરતા એમના ઘરમાં મોટું ટીવી હશે.

પૈસા મેળવવા હશે તો ગમે તે રસ્તો અપનાવશો મળી જશે.પણ જો માન સન્માન મેળવવું હશે તો તમારી માથે માં સરસ્વતીનો હાથ હોવો ખૂબ જરૂરી છે.હમેશાં જ્ઞાન કળાને વધારે મહત્વ આપીએ એટલે પહેલી પૂજા માં સરસ્વતીની કરીએ.

જો જીવનમાં સુખ જોઇતું હોય તો માં લક્ષ્મીની આરાધનાથી આવશે. પણ જો જીવનમાં ખરેખર સુખ સાથે શાંતિ જોઈતી હશેને તો માં સરસ્વતીની આરાધના જ કરવી પડશે.


દેવી સરસ્વતી તમારા જીવનમાં જ્ઞાન, કિરણો, સંગીત, સુખ, શાંતિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે એવી વસંત પંચમીની હાર્દિક શુભકામના।


યોગી

joshiyogita123gmail.com

Happy Velentain Day.♥️

sonalpatadiagmail.com5519

bhavnabhatt154654

એમ જ નથી ખીલી ઊઠી વસંત આજે
છુટ્ટી મૂકી દીધી છે ઝુલ્ફોને તે આજે

વાતાવરણમાં દેખાય છે, તારા હોઠ ની લાલાશ
ફેલાઈ ગઈ છે, ફૂલોની જેમ તારી સુવાસ

કરે છે કોયલ , મધુરા ટહુકા
લાગે છે , પાડે છે તારા ચાળા

તું છે , તો મારે પાનખરમાં પણ છે વસંત

#Happy Velentine Day
#વસંપંચમીના વધામણા

pritenkshah5310

"दिव्यज्योति जलाओ चहुंदिश
और तिमिर को तार दो
लेखनी करती नमन है
शब्द के भंडार दो "🙏

माता सरस्वती जी की कृपा सभी पर सदैव बनी रहे।🌻#बसंत_पंचमी की हार्दिक शुभकामनाएं।🌼

drjayashankarshukla4138

अज्ञानहृदयग्रन्थेर्निःशेषविलयस्तदा ।समाधिना विकल्पेन यदाद्वैतात्मदर्शनम् ॥ अत्रात्मत्वं दृढीकुर्वन्नहमादिषु संत्यजन् । उदासीनतया तेषु तिष्ठेद्घटपटादिवत् ॥ Don’t let others tell you what you can’t do. Don't let the limitations of others limit your vision. If you can remove your self-doubt and believe in yourself, you can achieve what you never thought possible.

For there is no force that can put an end to the human quest for freedom, and China will in the end become. a nation ruled by law, where human rights reign supreme.

Ayurveda identifies three doshas (Vata, Pitta, and Kapha) that represent different combinations of the five elements. Maintaining a balance of these doshas is central to Ayurvedic principles.

jugalkishoresharma

કલમથી આ મારાં દિલ પર તારું નામ લખી દઉં,
ધબકે દિલ ને જીવન તારાં નામનું લખી દઉં,

શબ્દોથી આ તારી આંખો‌ તરફ પ્રયાણ માંડી દઉં,
પલકે આંખો ને જીવન તારાં નામનું લખી દઉં,

લોહીથી આ‌ મારાં હાથ પર તારું ચિત્ર દોરી દઉં,
ઝાલતા હાથ ને જીવન તારાં નામનું લખી દઉં,

વેણથી આ તારાં મુખ પર સ્મિતને સજાવી દઉં,
હરખે મુખ ને જીવન તારાં નામનું લખી દઉં,

મનથી આ મારાં હ્દય પર તને સ્થાન આપી‌ દઉં,
રમતું હ્દય‌ ને જીવન તારાં નામનું લખી દઉં,

હોઠોથી આ તારાં ગાલ પર પ્રેમનું ચુંબન કરી દઉં,
ખીલતા ગાલ ને જીવન તારાં નામનું લખી દઉં,

નિઃસ્વાર્થ પ્રેમથી આ મારાં શ્વાસ પર તમને છોપી દઉં,
ખુટતા શ્વાસ ને જીવન તારાં નામનું લખી દઉં..

મનોજ નાવડીયા ✍️

manojnavadiya7402

rgposhiya2919

*પ્રેમયાત્રા*

શું કહું
હકીકતમાં કઈ કહેવું જરુરી છે?
એક મેકના મનની વાતતો વગર કહ્યે સમજાય ..
છતાં ....
દર વરસે ....
કયાંક મનના ખૂણે..
કોઈ ઈચ્છા ...
વારંવાર તું મને કહે એ..
અનહદ ગમતું....
આમતો આપણે મળ્યાં ત્યારથી..
રોજ તું કહે અને હું સાંભળું..
રોજ પહેલા કિરણ સાથે આંખ ઉઘડતા..કહું..
રાતના સ્વપ્નોમાં સરી પડતાં પહેલાં..
સ્વપ્નો પણ તારા જ....
ધબકતું આ હ્રદય દર ધબકારે તારું નામ લેતું...
આસપાસ સતત તને જ અનુભવું...
તો પણ....
આ દિવસ કંઈક વિશેષ લાગતો..
તારું સવાર સવારમાં કંઈક આશ્ચર્ય જનક ...
કંઈક નવીનતા સાથે..પૂછવું...
શું તું મારી વેલેન્ટાઇન બનીશ?
હંમેશા માટે?
મારા જવાબ પહેલાં તો ...
તું જ કહેતો ..
ખબર છે.. તું મારી જ છો..
ઓહ ! આ ખુશી ...
તારી સંગાથ,
ના! એકમેકને સંગાથ
આ પ્રેમયાત્રા નિરંતર આમજ કરતાં રહીએ...
તારો આ સવાલ આમજ ગુંજતો રહે..©
"Will u be my valentine ...for ever?"
"Yes , my love for ever n ever."

"કાજલ"
કિરણ પિયુષ શાહ

kirankajal

તમે સાચે મારી માટે વસંત જેવા જ છો...
તમારા વિચાર થી ખીલી ઉઠું છું...
અને તમારી સાથે મહેકી ઉઠું છું....❤️
વસંપંચમી ની શુભકામના...
Happy valentine's day 💕

nandiv

❤❤❤❤

umeshdonga

😘💞happy velentine day 😘 ❤️

ये दुनियाँ के तमाम लोग तुम्हें गुमराह कर देंगें...
तुम मेरे दिल में रहो, यहाँ कोई आता जाता नहीं...

avinashparmar224012

मैं तेरी रहमत से बिल्कुल मायूस नहीं हूं या रब !

बस मुझे मेरी आजमाइश में कामयाबी अता फरमा...

krj171826gmailcom