The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
it will take too much time to post stories here on matrubharti....
12 February ..आज चार्ल्स डार्विन का जन्म दिन है
Happy Hug Day My Mini Me😘🫂🫂 #Pushti
###
नई आंखें और नई सोच
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ
365 days मेरा साथ देने के लिए सुक्रिया. Happy Hug Day Dear Book.. truly my Valentine ❤️❤️
તારી આંખો જોવું, સમણાની કિંમત સમજાય, તારા હોઠ ને વાંચું, મારાં નામ નો શોર સંભળાય, તારા હાવભાવ જોવું,મળવા માટેની આતુરતા દેખાય. ટૂંક માં, તને નીરખું,પ્રેમની ભાષા વંચાય. 💞 -dh@r@✍️
*સ્વામી દયાનંદ સરસ્વતીજી* જન્મ દિવસ : ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ⭐ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સ્પષ્ટ કર્યું કે વેદોમાં જાતિગત ભેદભાવને કોઈ સ્થાન નથી.માટે હું એવા કોઈ ભેદભાવને માનતો નથી .આપણે સૌ આર્ય છીએ તથા બધાને જનોઈ ધારણ કરવી જોઈએ. ⭐ તેઓશ્રીએ જાહેર કર્યું કે યજ્ઞ કરવાનો અધિકાર સૌને છે. તેમણે પછાત-અસ્પૃશ્ય વર્ગમાંથી હજારો એવા લોકો ઉભા કર્યા કે જે યજ્ઞ કરાવે છે. ⭐ તેઓશ્રી પહેલા વ્યક્તિ હતા કે જેમને સ્વરાજ શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું, કોઈ પણ ગમે તેટલું કહે તો પણ સ્વદેશી રાજ્ય જ સર્વોપરી છે. ⭐ તેઓશ્રીએ વર્ષ ૧૮૭૪માં સત્યાર્થપ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. જેમાં તેમણે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના અનેક સિદ્ધાંતોનું ખંડન કર્યું અને સનાતન હિંદુ ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી. ⭐ જે સમયે ધર્મ છોડનારાઓને પાછા લાવવા એવો કોઈ સિદ્ધાંત કે માર્ગ નહોતો એવા સમયે તેઓશ્રીએ નવો ચીલો પાડી શુદ્ધિકરણના માર્ગે વટલાઈ ગયેલ હિન્દુઓને સ્વધર્મમાં પરત ફરવાનો રસ્તો ખોલ્યો. સ્વજન, સ્વરાજ, સ્વદેશ, સ્વધર્મ....*સ્વ* ની જાગૃતિનો સંદેશ આપતા સ્વામીજી. તેઓશ્રીના જન્મદિવસે સૌને હાર્દિક શુભકામનાઓ..🙏 *રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
Good morning
#H_R
Let's sail the boat of love with positivity and be each other's strength. How to see the positive in others and build relationships, visit here: https://dbf.adalaj.org/87vKQIVh #valentinesday #relationshipadvice #relationshipgoals #positivity #love #DadaBhagwanFoundation
Happy Hug Day 🤗 #shabdone_sarname__ #શબ્દોને_સરનામે__ #shabdone_sarname_
છલકતા હૃદય પાસે પ્રણય ની માંગ કરી છે. ઝાંકળ પર નભતા નયન પાસે હાસ્યની માંગ કરી છે. વ્યવહારમાં રહેતી વાણી પાસે મીઠાશ ની માંગ કરી છે. પિંજરામાં પુરાયેલા પક્ષી પાસે આકાશ ની માંગ કરી છે. ખરતા તારા પાસે ચાંદની ની માંગ કરી છે. ઠોકરે ચડેલા પુષ્પો પાસે માળા ની માંગ કરી છે. તોફાને ચડેલા મોજાં પાસે નિરાંત ની માંગ કરી છે. વેદનાનાં બંધ અધર પાસે ખુલાસાની માંગ કરી છે.
Happy Hug Day.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser