Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

खाने का मजा जब साथ में अचार है

वो इश्क़ क्या जिसमें फकत प्यार है

जिस प्यार में कभी थोड़ा तकरार है

वही मोहब्बत रहती सदाबहार है

spismynamegmailcom

નિઃસ્વાર્થ પ્રેમથી આ મારાં શ્વાસ પર તમને છોપી દવ,
ખુટતા શ્વાસ ને જીવન તારાં નામનું લખી દવ..

મનોજ નાવડીયા

manojnavadiya7402

👍👍

umeshdonga

🙏🙏

umeshdonga

हम क्या दे शकते है ना उससे ये तय होता है की हम कितने अमीर है।।
कोई पैसे देता है,,, कोई हौसला देता है,,
कोई हिमत देता है,,, कोई सुख देता है,,,
कोई साथ देता है,,, कोई वादा देता है,,,
सवाल ये है की
आप क्या दे शकते है,,??

nandiv

ગુલાબનું ફૂલ ભગવાનના શિર ઉપર ચડે ત્યારે તેનું ખીલવું સાર્થક બની જાય છે.
પરંતુ એ ફૂલ કોઈની અર્થી ઉપર ચડે ત્યારે ખૂબ દુઃખી થઇ જાય છે.
એ ફૂલ એની ગમતી વ્યક્તિને મળે ત્યારે તો ખૂબ ખુશ હોય છે,કેમકે બે જીવનું મિલન એના થકી મઘમઘવા લાગે છે.
પરંતુ એ ફૂલ તેના છોડમાંથી તોડી મરડી રસ્તે ફેંકી દે ત્યારે તેનું આસ્તિત્વ બૂટ નીચે કચડાઈ જાય છે.અને લાલ રંગ વહે છે,તે તેની વેદનાનાં આસું હોય છે.
- વાત્સલ્ય
🌹🙏🌹

savdanjimakwana3600

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

https://pocketnovel.onelink.me/tSZo/aq40mk4a kahani padhne ke liye link par click kijiye🤗

vijaysanga102659

सच्चाई अगर इतनी ही कड़वी होती है
तो फिर व्यसनी के लिए व्यसन अच्छा नहीं हो सकता है...

lfzkargmail.com163446

कुछ तो दिन गुजारे है
कुछ और गुजार देंगे..

lfzkargmail.com163446

खुशियां बाटने के लिए किसी खास दिन की जरूरत नही होती सिर्फ साफ दिल और अच्छी नियत की जरूरत होती है।
please friends support this channel if you like my thoughts

https://youtu.be/D4ZS5kGV2D4

divyamodh

नवभारत टीम का हार्दिक धन्यवाद मेरी रचना प्रकाशित करने के लिए (12-2-2024 सोमवार)

पुरानी चट्टान
------------------
बरसों बरस किया इंतजार चट्टान ने
उस पर लिखा था नाम शायद राम ने
बनेगी अयोध्या में जो मूर्ति राम की
उसके लिए तपस्या की होगी चट्टान ने ।

मूर्तिकार को भी मिला होगा कभी वरदान
तेरे हाथों से बनेगी अयोध्या में मूर्ति महान
देश -विदेश में फैलेगी राम के नाम की गूंज
मंत्र -उच्चारणों से आएगी मूर्ति में जान।

समय का चक्र हमें यह आभास कराता है
समय पर ही मनुष्य सच्चा सुख पाता है
बरसों से सोई पड़ी थी वो पुरानी चट्टान
आज राम संग चट्टान की मूर्ति में जग समाता है।

पत्थरों से तराशी जाती हैं अनेक सुंदर मूर्तियां
मंदिर, मस्जिद, गुरुद्वारा, चर्च में दिखतीं हैं उसकी खूबियां
प्रकृति कराती है सदा ही सबको यह एहसास
चट्टानों में छुपी हुई हैं ईश्वर की नजदीकियां।

आभा दवे
मुंबई

abhadave

kalpanasatav924gmail.com105012

"સાહિત્ય"
પ્રચૂર માત્રામાં લખાયું છે,અને આજે પણ એટલું જ લખાઈ રહ્યું છે.સાચા અર્થમાં વિદ્વાન થવું હોય તો નિઃશ્વાર્થ કલમે જે લખાયું છે તે સાહિત્ય શાસ્વત ટકે છે.અને તે સાહિત્ય જૂની અને જાણીતી લાયબ્રેરી(પુસ્તકાલય)માં ધૂળ ખાતું પડ્યું છે.આપણી દરેક શાળા,મહાશાળામાં અગાઉની સરકારોએ આપણા ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રખ્યાત લેખકો અને કવિઓની કલમે લખાયેલાં પુસ્તકો આજના વિદ્યાર્થી ભાગ્યેજ વાચન કરે છે.અત્યારે જે દરરોજ નવી નવી લાયબ્રેરીઓનું ઉદ્ઘાટન થતું જાય છે તેનો મૂળભૂત હેતુ રોજગારી અથવા નોકરી મેળવવાનો છે.સાથે સાથે એ ના ભૂલવું જોઈએ કે આ લાયબ્રેરીની અંદર જૂનું પણ સત્ત સાહિત્ય રાખવું જોઈએ.આપણી ભારતીય સંસ્કૃતિ સમજવી હશે તો મહર્ષિ વેદ વ્યાસ,મહાકવિ કાલિદાસ અને યાજ્ઞવલ્કય કે વાલ્મીકિ ઋષિને ખાસ ફરજીયાત વાચન કરવા જોઈએ.આજે નવી પેઢી બે મહાકાવ્યો "મહાભારત" અને "રામાયણ" પણ વાચન કરતા નથી.કહેવાતા સનાતનીઓને ભગવદગીતાનો એક પણ શ્લોક આવડતો ન હોય તો સનાતનીનો ખાલી અંચળો પહેરવો જ નકામો.
ચાર વેદ,મહાભારત,રામાયણ અને ૧૮ પુરાણ વગેરે સાહિત્ય આવા ચિદ્દદ્ધન મહાત્માઓની દેન છે.
આટલું સાહિત્ય વાચન પછી જે તે વાચકનો પ્રભાવ એટલો પ્રબળ હશે જે સામાન્ય જનસમુદાયમાં અલગ તરી આવશે.બાકી પોપટવાણી બોલવાવાળા આ જગતમાં ઘણા મળશે,સંતના સંસાર નથી હોતા,સિંહના જેમ ટોળાં નથી હોતાં.માટે હિન્દૂ તરીકે આપણી પવિત્ર ફરજ છે જે જગતની ૪૮ સંસ્કૃતિઓમાં આપણી "હિન્દુ" સંસ્કૃત્તિ શ્રેષ્ઠ છે તે શ્રેષ્ઠત્વ જ છે.આપણે એને ટકાવવા નહીં પરંતુ આપણું આસ્તિત્વ ટકાવવા આ બધું વાચન કરવું પડે તો જ તમારું તમારા કે અન્ય સમાજ એકમમાં વજન વધશે.
ડૉ.શફીન હસન સફળ છે.એક મુસ્લિમ સમાજનો યુવાન આજે એમની ધર્મ સંસ્કૃતિ સાથે આપણી હિન્દુ સંસ્કૃતિ પરઆપણા હિંદુઓની સભામાં બેફિકર પ્રવચન કે સંવાદ કરે છે.આ એમને એમ નથી થતું.તેની અંદર આપણા સાહિત્યનો સમંદર એની જાતે ઉલેચ્યો છે.
માટે મિત્રો ખૂબ વાચન કરો.પ્રાયોરિટી પરીક્ષાલક્ષી કરો પરંતુ સફળ થયા પછી રોજગારી મળે પછી પણ આ સાહિત્ય વાચન કરવાનું ના ભૂલતા..
આભાર.
(મારી અંગત લાયબ્રેરીમાં નીચે ચિત્ર આપ્યું છે તે ૧૨૦ વરસ જૂનું ભાગવત્તનું પ્રિન્ટેડ કરેલું સચિત્ર પુસ્તક છે)
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

આજે સવારની સ્થિતિ😊

s13jyahoo.co.uk3258