Quotes by Salill Upadhyay in Bitesapp read free

Salill Upadhyay

Salill Upadhyay Matrubharti Verified

@salillupadhyay
(102)

સન્ડે લાફ્ટર વાઈબ્સ 🤣

કાનના ડોક્ટર :
બોલો શું તકલીફ છે બેન ને ?
પતિ :
એ સાંભળતી જ નથી સાહેબ...

ડોક્ટર :
જો સંભળાતું ના હોય તો જ હું ઈલાજ કરું.. બાકી *સાંભળતી જ ના હોય*
તો *्વકીલ પાસે જાવ*्...!!

Read More

આપનો એક પ્રયત્ન બીજાનું દુઃખ ભૂલાવી શકે છે.

epost thumb

પ્રેમી પ્રેમીકા દરીયા કિનારે બેઠા હતા.
પ્રેમીકા રડતા રડતા બોલી :
તુ મને ક્યાં સુધી પ્રેમ કરીશ?
પ્રેમીએ આંખમાંથી ટીપું લઇ દરીયા માં નાખી કહ્યું
"આ ટીપું શોધ્યુ઼ ના મળે ત્યાં સુધી"
દરીયા માથી અવાજ આવ્યો.
તમે આ નવું નવું ક્યાંથી લાવો છો, ઘર ભેગીના થાવ.

Read More

Happy Makar Sankranti
May your Happiness and Prosperity reach at Highest Level....💐
- Salill Upadhyay

મગજમાં 10000 કરોડ ન્યુરોન્સ હોય છે.
આટલા શક્તિશાળી મગજને ઘરવાળી બે મીનીટમાં બગાડીને હેંગ કરી નાખે...!
એ જ મગજ ને બાજુવાળા ભાભી એક સ્માઈલ માં રિપેર પણ કરી નાખે...!

- Salill Upadhyay

Read More

हे मानव
समस्या भी तू है,
समाधान भी तू है।

- Salill Upadhyay

हर छोटा बदलाव बड़ी कामयाबी का हिस्सा होता है। प्रतिदिन अपने अंदर छोटे-छोटे बदलाव लाए ये बदलाव आप के भविष्य का निर्माण करेंगे!

- Salill Upadhyay

Read More

वीकेंड लाफ्टर 🤣

epost thumb

२०२४ की सुबह का आखरी हास्य 😀😀

हंसो और हंसाते रहो 🤣