Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

aartijoshi878

aartijoshi878

પૈસા મુકવા બેંક મળી શકે,
દાગીના મુકવા લોકર મળી શકે,
પણ હૈયાની વાત મુકવા માટે તો,
એક મિત્રની જ જરૂર પડે !!
miss you so much yaar 😘🤗

#krishna_ 💞

avinashparmar224012

Writer Ad Brajesh sharma

brajesh7

romantic

rajnijoshi8512gmailc

તું ક્ષર નથી એક અક્ષર છે.
તું અક્ષર નથી એક શબ્દ છે.
તું શબ્દ નથી એક પંક્તિ છે.
તું પંક્તિ નથી બબ્બે પંક્તિ છે.
તું બે પંક્તિ નથી એક દોહો છે.
તું દોહો નથી એક ફકરો છે.
તું ફકરો નથી એક વાર્તા છે.
તું વાર્તા નથી એક નવલિકા છે.
તું નવલિકા નથી એક કથા છે.
તું નવલકથા નથી મહાકથા છે.
તું મહાકથા નથી જીવન પુષ્પ છે.
પુષ્પ નથી નિરાશા ભરી આશ છે.
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

आए दिन कितने ही लोग करप्शन करते रहते हैं, क्या वो उनका पुण्य है या पाप? करप्शन करने का अंजाम क्या होता है?

https://youtu.be/5obspamNd5Y

#corruption #nocorruption #hindivideo #karma #DadaBhagwanFoundation

dadabhagwan1150

કદી એવુંય હોય છે,
સ્વસ્થાનની શોભાને ..
ખેતી પછાડતા હોય છે.
કદી બેસી રહીએ તરુ થડ વત,
નાડાથીથી ખેંચાતા હોય છે.

manjibhaibavaliya.230977

ગૂગલ માં સર્ચ કરો..,
"Father of Indian Navy"
પછી જોવો મોજ આવે ઈ 👍
રાણો આવે રાણો⚔️

છત્રપતિ 🦁

kishorshrimali4376

ભગવાને વરસાદ આપ્યો,પ્રકાશ આપ્યો,પવન આપ્યો,બીજ આપ્યું,સ્ફૂરણ શક્તિ,સુગંધ,સૌંદર્ય આપીને યોગ્ય વાતાવરણ ઉભું કર્યાં બાદ છોડમાં પાન,ફૂલ,ફળ,રસ,સૌંદર્ય,સુગંધ ભગવાને જ આપેલાં છે,જે ભગવાનને ચરણે ધરીએ ત્યારે આપણું કર્તુત્વ કેટલું?
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

તમારા મિત્રોને ઓળખવા કરતા તેને સમજો

True words Self writing ✍️

k.s.vyas

kishanvyas9642

Just Released "The Perfect Murder Plan" Episode 2...


READ IT HERE AND PLEASE SHARE YOUR RATING AND VALUEABLE OPINIONS....

https://www.matrubharti.com/book/19956827/the-perfect-murder-plan-2

mandiraghosal.815552

હદમાં ક્યાં હદ છે મારી.
અનહદ તારી આંખો છે.

ભાષામાં ક્યાં લય છે મારી.
તારા શબ્દોના ભાવ છે અહીં.

બંધ હોઠ પાછળ ઘણું છુપાય છે.
આકારને વળાંક ક્યાં શોધ્યા છે.

એવું નથી તું જ છે આસપાસ.
પણ આ અરીસા ને ક્યાં શોખ છે.

લાગણી તો વધઘટ થતી રહે છે.
પૂનમ ને અમાસ વેદના આવતી રહે છે.

અનુભવના ભાર સમજણ હેઠે દબાય છે.
હવે છોડી બધું રાહ નવી બનાવી છે.

palewaleawantikagmail.com200557

umakantmehta.871700

umeshdonga

"ઘર એક મંદિર છે."
🙏🌹🙏
કોઈનું ઘર ના બનાવી શકો તો કંઈ નહીં,કોઈનું ઘર તોડી નાખવું એ મહાપાપ છે.જે ઘરમાં અસંખ્ય જીવનો આશરો હોય છે.એ ઘર એણે કાળી મજૂરી કરી બનાવ્યું હોય છે.સખત મજૂરી કરી એનો પરિવાર આશરો અને બે ટંક રોટલો અને પોતાનાં બાળકો માટે ભવિષ્યનાં સ્વપ્ન સાકાર કરવા માટે વિદ્યાભ્યાસનું મંદિર છે.
શહેરના ઘોંઘાટમાં બાળક અને વૃદ્ધ બે ઘડી નીંદર લઇ શકે એટલે એ શાન્તિની સૅજ છે.ગરીબના ઘરને બનાવવા માટે તમેં ચૂંટાઈ આવેલા,એમના મત વડે ચૂંટાયેલા તમેં જ એમનું ઘર તોડી પાડો તો સાલી વેદના થાય જ.ગમે ત્યાં ગયા હોઈએ અને થાકી આવ્યા હોય ત્યારે ઘર જ શોધીયે છીએ.કહેવત છે ને કે "દુનિયાનો છેડો ઘર અને બીજો છેડો સ્મશાન"
સગર્ભા સ્ત્રી હોય,વૃદ્ધ માં બાપ હોય,ખૂબ નાનાં બાળક હોય,જુવાન દીકરીઓ હોય,ઘરની બીમાર વ્યક્તિ હોય તો આવા સમયે ઘર ન હોય ત્યારે તેને વારે વારે કુદરતી હાજતે જવુ,સ્નાનાદી કર્મ તેને માટે ઘર એ આબરૂનો આશિયાનો છે.ચાર દીવાલ બનાવી દીધી એને ઘર ન કહેવાય પરંતુ ઘરમાં તેનો કાયમ કામ લાગતો અસબાબ પડ્યો હોય,મહા મહેનતે કમાઈ કરેલી બચત મૂડી તેમના ભવિષ્યનાં સોણલાં સાકાર કરવા સંતાડેલી પડી હોય ત્યાં બુલડોઝર(આખલા)ફરી વળે મતલબ કે ખેતરમાં પાક ઉભો હોય અને આખલા ચરી જાય ત્યારે ખેડૂતની જે ખરાબ દશા થાય તેવી દશા આ બુલડોઝર ચલાવનાર આખલાઓની થશે એમાં કોઈ બેમત નથી.
गरीबों की हाय कबीरा कबू ना खाली जाय !
मुए ढोर के चाम से लोहा भसम हो जाय ll
ચણતર કરતી વખતે એક એક ઈટમાં,સિમેન્ટ માટીના કણકણમાં એની આશાઓનો મહેલ નહીં નાનું ઝૂંપડું તેને ચારેય દિશાના ખરાબ પવન,વરસાદ-વાવાઝોડા ,ટાઢ,તડકાથી રક્ષણ મળે છે.આબરૂ,રોજગાર,શિક્ષણ,શાન્તિ,સંસ્કાર,વિશ્વાસ જેવાં અનેક માનવીય પરિબળો ઘર સંતોષે છે.દુશ્મન ન કરે તેનાથી જઘન્ય અપરાધ છે કોઈનું ઘર વગર ગુને તોડી પાડવું.
ક્ષણિક વિચાર કરો કે આ જ બુલડોઝર પોતાના ગમતા "ઘરમંદિર" પર ચલાવ્યું હોય તો શું filling થાય? એટલું વિચારજો!
ઘરનો માલિક કોઈ પણ જાતિ,ધર્મનો હોય પરંતુ તેને માટે ઘર એ મંદિર કરતાં અનેકગણું પવિત્ર છે.

"આપણા દેશમાં મંદિર,મસ્જિદ તૂટે તો લોકો રસ્તા પર ઉતરી આંદોલનો કરે છે પરંતુ કોઈનું ઘર તોડી નાખે ત્યારે કોઈ આંદોલન કરવા રસ્તા પર આવતા નથી"

ભગવાનને પ્રાર્થના કરીએ કે તૂટેલા સપનાનું ઘર ઘર તૂટી ગયા મન તૂટી ગયેલા પરિવારને પાછુ મળે,સારું મળે એ માટે સવારમાં ભગવાનને મારી પ્રાર્થના છે."

માગવું તો બે હાથવાળા પાસે શું માગવું?જે આજે દીધેલું પાંચ કિલો અન્ન બે દિવસમાં ખૂટી જાય,ઉતરેલાં ફાટેલા કપડાં બે પાંચ દિવસમાં ફાટી જાય તે કરતાં હજાર હાથવાળા પાસે આ લેખ વાંચનાર સૌ પ્રાર્થના કરીએ કે જેનાં ઘર તોડી પાડયાં છે,એમને કુદરત સજા કરશે અને તમારાં સપનાં ચકનાચુર કર્યાં છે તો એમનાં પણ થશે.અલ્લાહકી મસ્જિદમેં દેર હૈ મગર અંધેર નહીં ll
"પીપળ પાન ખરંતાં,હસતી કુંપડિયાં !!
અમ વીતી તુજ વીતશે,ધીરી બાપુડીયાં ll"
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

માફ કરજો ભગવાન,
જો કોઈ નુ દિલ દુભાવ્યું હોય તો..
મારી ખુશી પણ એને દેજો,
જેની આંખોમાં મારા કારણે પાણી આવ્યા હોય !!

#_krishna 💞

avinashparmar224012