The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*મફતમાં નથી શીખાતી* *હસતા રહેવાની આવડત …* *બદલામાં જીવનનું ઘણુંય* *દાવ પર લગાડવું પડે છે … ...* -Meghana Patel
मित्र, पुस्तक, रास्ता और विचार गलत हो तो गुमराह कर देते हैं और यदि सही हो तो जीवन बना देते है!। -Meghana Patel
*"સાદગી એ ઉત્તમ સુંદરતા છે,* *ક્ષમા એ ઉત્તમ બળ છે,* *નમ્રતા એ ઉત્તમ તક છે,* *અને,* *મિત્રતા એ ઉત્તમ સંબંધ છે."* -Meghana Patel
દરેક વખતે શરીર મા વિટામિન જ ઘટતા હોય એવું જરૂરી નથી , ક્યારેક વ્યક્તિત્વ નો પણ રિપોર્ટ કરાવજો ,શું ખબર? માણસાઈ પણ ઘટતી હોય . -Meghana Patel
*જો પદ અને પૈસા જ તમારી સંપત્તિ છે,* *તો એક દિવસ એનો અંત નક્કી છે.* *પણ જો માન અને સમ્માન તમારી* *સંપત્તિ છે તો એ અનંત છે.* -Meghana Patel
ચિત્રકાર એની કરામતથી એક આકાર તૈયાર કરી આપે એ "ચિત્ર" ...!! પણ, કોરા આકારવાળી "જિંદગીને રંગીન" કરી આપે એ "મિત્ર"...!! -Meghana Patel
માણસ તો ઘરે ઘરે જન્મે છે પણ માણસાઇ ક્યાંક ક્યાંક જ જન્મે છે. -Meghana Patel
*મોકો મળે ત્યારે આનંદ કરવાનો અવસર શોધો.* *જવાબદારી, ફરજ તમને તમારા મૃત્યુ સુધી છોડવાની નથી.!* -Meghana Patel
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser