પતંગ ઉડાડતો છોકરો, ઉસ્માનપુરા સર્કલ. કોઈ અમદાવાદીને યાદ છે? early 90s માં અહીં વચ્ચોવચ્ચ સર્કલ હતું તેમાં માટીનો કલાત્મક ઘોડો દર્પણ સંસ્થાએ રાખેલો, જે ટ્રાફિક વધી જતાં સર્કલ અને સાથે ઘોડો પણ ઉઠાવી લેવાયો! આ એક ત્રિકોણ ફૂટપાથ એક સાઈડ પર છે. મ્યુનિ. કોર્પો. ની સામે.
એબોનાઈટ જેવાં પ્લાસ્ટિક થી બનેલો લાગ્યો.
સુંદર કૃતિ.