Quotes by raval uma shbad syahi in Bitesapp read free

raval uma shbad syahi

raval uma shbad syahi

@ravalumashbadsyahi7076
(7)

તું આવ એક નિરાંત લઈને
વાત કરીશું દિલની મળીને
સાજ સજેલી સાંજ હશેને
સાથે ધબકીશું હદયના તાલે મળીને!!

યોગી ઉમા 'શબ્દ સ્યાહી'✍️

Read More

my second book is published!!😍

તું કહેવા જાય ને શબ્દો ઓછાં પડે,
બને કદાચ માંગવામાં શરમ નડે,
એક નજર ઉઠાવી મારી નજરમાં જોજે
ત્યાં હિલોળા લેતો આખો દરિયો મળે.

યોગી ઉમા 'શબ્દ સ્યાહી'✍️

Read More

નક્કી ક્યાંક તમને જોયા લાગે છે
હદયનાં ઝરૂખેથી નીરખ્યા લાગે છે
અમસ્તાં જ કંઈ આપણા દિલ નાં મળે
જન્મોનું આ ઋણાનુબંધ લાગે છે.

યોગી ઉમા 'શબ્દ સ્યાહી'✍️

Read More

આવીને વીંટળાયું છે
અમસ્તું અથડાયું છે
ભીતર હવામાં ભાર છે
યાદોમાં કોઈની ડુબાયુ છે

યોગી ઉમા 'શબ્દ સ્યાહી'✍️

Read More

देखो... मै गर हो भी जाऊं खफा
तुम कभी नाराज़ न होना

बस हल्का सा मुस्कुरा देना
और प्यार से गले लगा लेना !!

योगी उमा 'शब्द स्याही' ✍️

Read More

यादों में जीना अच्छा लगा!!