The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
काश कभी समझ पाओ तुम में बदल नही रहा ख़त्म हो रहा हूं। 💔🥀
Blog
#Bhagiyay #Samay #H_R
આજ જીવ ફરી મુંજારા તરફ ધકેલાયો. વચનોના આધાર પર મૌન તરફ વળ્યો. જવું તો એક દિન છતાં પ્રણય તરફ વળ્યો. એક એક શ્વાસ પર ઉધારી ચૂકવવા તરફ વળ્યો. એમ કાંઈ તાગડા નથી ફેલાયા એ નાડી તરફ વળ્યો. જીવ ઘણા ઉધામાં પછી શાંતિ તરફ વળ્યો. એવું ન જાણતા તમે કે છોડી તમને અમે ખુશી તરફ વળ્યા. વેદના ને ચૂકવવા છે ઋણ સમાજના એટલે શમસાન તરફ વળ્યા..
Happy Chocolate Day.🍫
લાગણીભીનું આલિંગન એ માત્ર આલિંગન નથી હોતું આપણી દરેક ચિંતા, દુઃખ, હતાશાને દૂર કરનાર ઔષધ હોય છે. એક એવી હળવાશ હોય છે જે દરેકના નસીબમાં નથી હોતી. Please friends check this channel nd support me. jevu content ahiya chhe evu j tya pan malse original.
રોજ રોજ થતી ખાટીમીઠી તારી સાથેની કચકચ, પોપિન્સ જેમ ચગળવી ગમે એ દરેક ચટપટી કચકચ, તારુ હળવુ મલકવુ, ચોકલેટ જેમ પીગળાવે મારા ગુસ્સાને... દોસ્ત! માણવી ગમે ખાટીમીઠી ચોકલેટ રૂપી તું અને તારી કચકચ. Happy Chocalate Day!
Good morning
Life without life partner is lonely Company of partner was so lovely I’m cherishing your memories daily Life becomes lifeless and deadly Each hour and each day pass slowly This Valentine I will miss you miserably .
अहंकारग्रहान्मुक्तः स्वरूपमुपपद्यते । चन्द्रवद्विमलः पूर्णः सदानन्दः स्वयंप्रभः ॥A therapeutic diet is a meal plan that controls the intake of certain foods or nutrients. It is part of the treatment of a medical condition and are normally prescribed by a physician and planned by a dietician. A therapeutic diet is usually a modification of a regular diet. //Attitude is a choice. Happiness is a choice. Optimism is a choice. Kindness is a choice. Giving is a choice. Respect is a choice. Whatever choice you make makes you. Choose wisely.
#shabdone_sarname__ #શબ્દોને_સરનામે__ #shabdone_sarname_
લોહીથી આ મારાં હાથ પર તારું ચિત્ર દોરી દવ, ઝાલતા હાથ ને જીવન તારાં નામનું લખી દવ.. મનોજ નાવડીયા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser