Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

gautam0218

છૂટાછેડા

‍છૂટાછેડા આ શબ્દ આપણા ગુજરાતીઓ માં બોલાય છે, હિન્દી માં તલાક, અંગ્રેજી માં divorce પરંતુ જયારે રીત રિવાજ મુજબ સપ્તપદીના ફેરા ફરી લગ્ન થતાં હોય ત્યારે આપણે એક શબ્દ બોલાય છે છેડાછેડી બાંધો અને આ બન્ને શબ્દો માં એક જ અક્ષર ઉમેરતાં કેટલું ઉંડાણ આવે છે, એક શબ્દ બે અલગ જીવ અને અલગ પરિવારને જોડવાનું કામ કરે છે અને જયારે બીજો શબ્દ બે જીવ એક થયા હતા એને અલગ કરવાનુ કામ કરે છે. આ એક ફકરો વાંચી એ તો કેટલો ભાવુક કરી દે, અને બીજી જ ક્ષણે જૉ મહિલાઓ એ વાચ્યું તો એ એમની આસપાસ ની સ્ત્રી અથવા એમનાં પર આ બન્ને શબ્દનો પ્રયોગ થયો હોય તો એ ચિત્કારી ઉઠે એમને જેટલો સમય એ શબ્દોમાં વિતાવ્યો હોય છે એ નજર સામે એક ચિત્ર જેમ ઘૂમવા લાગે છે અને જો પુરૂષ એ વાચ્યું હોય તો એ પીડા અનુભવી જાય છે. તો હવે સવાલ એ થાય છે કે જો બંને બાજુ એ પીડા જ છે તો જીવનમાં કયો શબ્દ અપનાવવો? છેડાછેડી કે છૂટાછેડા? જયારે પુરૂષ છૂટાછેડા લે છે ત્યારે એ છેડાછેડી પછી જો ત્રાસ આપવા બદલ એ છૂટાછેડા લે છે પણ સ્ત્રી એ તો કેટલું સહન કરી લે છે, આજના સમયમાં પણ ઘણી વખત સ્ત્રી એ છૂટાછેડા લેવા માટે નિર્ણય લીધો હોય તો એ છે એનાં સ્વમાન માટે પછી તો આમ પણ સ્ત્રીઓ બદનામ જ છે, સમાજ ભલે ગમે તેટલો સુધરેલ હોય પરંતુ ખાબોચિયા રૂપી માણસ તો આપણે જ છીએ.

અહીં એક વાત રજૂ કરી રહી છું જે મે સાંભળેલી અને વાંચેલ અને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે પોતાની જાતને એ જગ્યાએ રાખી કલ્પનાઓ માં અનુભવેલ. કોર્ટમાં કેસ રજૂ કરવામાં આવ્યો કેસ જોઈએ તો હતો જ નહીં અને જોઈએ તો ઘણું બધું કહી જાય એટલું હતું , રિધ્ધિ ને વકીલ એ પૂછ્યું ક્યાં કારણે છૂટાછેડા લઈ રહ્યા છો? રિધ્ધિ એ એટલું જ કહ્યું માત્ર ને માત્ર આત્મસન્માન માટે, ત્યારે વકીલ એ પૂછ્યું લગ્નને કેટલા વર્ષ વીત્યા? રિધ્ધિ એ જવાબ આપ્યો ચાળીસ વર્ષ આ જવાબ સાંભળીને કોર્ટમાં હાજર બધાં અવાચક બનીને એકબીજાને જોવા લાગ્યા અને ગણગણવા લાગ્યા હતા, ત્યારે ફરી એક વખત વકીલ એ પૂછ્યું આટલા વર્ષ વીત્યા પછી divorce કેમ? અને રિધ્ધિ એ ફરી કહ્યું divorce નહી છૂટાછેડા . ત્યારે મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો રિધ્ધિ divorce કે છૂટાછેડા બોલે થવાનુ તો અલગ જ ને ત્યારે રિધ્ધિ એ જ જવાબ આપ્યો divorce માં લેણ દેણ થશે અને છૂટાછેડા માં કંઈ પણ લેણ દેણ નહી માત્ર ને માત્ર છુટકારો જે આટલા વર્ષ સુધીનો સમય પસાર થયો એ સમય માંથી આઝાદી, શબ્દો વડે થતો આત્મસન્માન પર ઘા અને એ ઘાવ ને ઋજવા ન દેવા એ અસહ્ય દુર્ગંધ મારતા સંબંધ માંથી મેળવતો છૂટકારો એટલે છૂટાછેડા.

શું આવો દુર્ગંધ મારતો સંબંધ ને પુરુષ કેવી રીતે હેન્ડલ કરે?
©️ હર્ષા દલવાડી તનુ
જામનગર

harshadalwadi1181gma

navyajaiswal6866

एक तो हम और तुम
ऊपर से लफ्जो का सहारा

शिकायत किस से करे
हमे तो अपनों ने मारा

"गुमनाम शायर"

shayar

My Print advertisement of Niramrutam Oil

salillupadhyay

#લાગણીઓની સફરે

સૌ મિત્રો ને રામનવમીની શુભેચ્છા

ઉચાટ ભરેલા શ્વાસ હેઠા બેસે છે,
જ્યારે મુખમાંથી શબ્દ નીકળે છે રામ...

તમામ ઉપાધિમાંથી ઉગરી જવાય છે,
જ્યારે અંતરમાંથી નીકળે છે રામ...

અધીરી અને ઉતાવળી બનેલી જીંદગી
થોડી વાર માટે થંભી જાય છે,
જ્યારે હદયમાંથી કંપન થાય છે,
અને ધ્વનિ સંભળાય છે રામ...

મુખ પર સંતોષ, ધીરજ અને અત્રે તત્રે સર્વત્રે
જાણે પ્રેમના જ ભાવ પ્રગટ થાય છે,
અને આંખો બંધ કરતાજ જે દેખાય છે એ છે રામ...

સેજલ રાવલ

sejalraval9932

આજ અને આ જ અંતિમ શબ્દ, સત્ય અને સરનામું..રામ બોલો ભાઈ......🙏#રાવણ - હીના રા_મકબીર હરીયાણી

heenahariyani19gmail.com163609

सूर्य तिलक
सभी को राम नवमी की हार्दिक शुभकामनाएं।
जय श्री राम ❣️

pandyaravi540gmail.com

જય શ્રી રામ

nikymalaygmail.com225913

खुशी से ज़ी सके अब वो लम्हें नहीं मिलते हैं,
मिलते हैं कई लोग ज़माने में,
मगर कह सकें जिसे अपना वैसे अपने नहीं मिलते हैं,
prem solanki ....

premsolanki8638

🍉💐🍉💐🍉💐🍉

shamimmerchant6805

श्री राम जन्मोत्सव की बहुत-बहुत बधाई और शुभकामनाएं।
श्री राम का आशीर्वाद हमारे संपूर्ण राष्ट्र और हम सभी को प्राप्त हो।
🚩 जय श्री राम🚩

yogendrakumarpandey221713

you are know you best
do not listen by people negative words
just do hard work and achieve success
in the sky shine as a star
you are hero your life never follow
people just follow your ways.....❤️

smruti12.

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આપ સૌના તમામ મનોરથ પરિપૂર્ણ કરે. આપ સર્વને સ્વસ્થ, નિરોગી દિર્ધાયુષ્ય પ્રદાન કરે.
શ્રીરામ જય રામ જય જય શ્રીરામ 🚩🙏🙏

jighnasasolanki210025

માતૃભારતી પરીવારને રામનવમી પવૅની શુભકામના. જય શ્રી રામ🙏🙏

falgunidostgmailcom

વચનો પરથી ચલિત થઈ જતા આજ ના શાસકો,
વચન ખાતર સિંહાસન છોડતા રામની કસમ ખાય.

વેષ અત્યારે ધારણ કરે છે નેતાઓ ભગવાન રામનો,
પણ ભીતર ભીતર તેમની અંદર મને રાવણ દેખાય.

સપના બતાવે છે આજ કાલ એ રામરાજ્યના અહીં,
ખરા રામરાજ્યની હત્યા કરી એ લોકો જો હરખાય.

અને ઘરના જ વિભીષણ મળી ગયા છે ગદ્દારો સાથે,
બાકી સોનાનો આ વાઘ એમ થોડું વર્ષો સુધી લૂંટાય.

ઘણા કહી રહ્યા છે કાલ્પનિક છે શ્રીરામનું અસ્તિત્વ,
બાપના સબૂત માંગતા બોલો કઈ રીતે અહીં ચૂંટાય.

ને શૂર્ણપંખાની બોલબાલા છે માતા સીતાના દેશમાં,
મનોજ તમે જ કહો કેટલી શૂર્ણપંખાના નાક કપાય?

મનોજ સંતોકી માનસ

manojsantokigmailcom

आप सबको रामनवमी की हार्दिक शुभकामनाएं
जय श्री राम 🙏🙏

mansi6449