Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

# નવજીવન....

ચલો આજે કઈંક નવું કરીએ કઈંક અલગ કરીએ....
જીવનમાં આવતા પરિવર્તનનો સહજ સ્વીકાર કરીએ....

ચાર રસ્તે લોકો પોતાની માન્યતા પ્રમાણે....
જે પણ મુકવા જતા હોય એ....
કોઈ ખાવાની વાનગીઓ તો કોઈ જૂની ચીજવસ્તુઓ....

એની જરૂરત એ રસ્તાને નય પણ....
રસ્તા પર રહેતા જરૂરતમંદ લોકોને હોય છે....

તો આવો ચલો સાથે મળીને....
ચાર રસ્તે આપણે આપણા....
જુના વિચારો, નીચી માનસિકતા, ખોટા પૂર્વગ્રહો....
ને મૂકી આવીએ અને....

જરૂરતમંદ લોકોને બનતી થોડા માંથી થોડી મદદ કરીએ....

" એક કદમ આગે લાઓ ઔર....
દો હાથસે મદદ કરો....
હઝારો હાથવાલા મેરા સાંઈ....
આપકો કભી ભુખા સોને નહીં દેગા...."

# સાંઈ સુમિરન....

simranmis33gmail.com14470

rupbhatt13gmailcom

सभी को दीपावली की शुभ कामनाएं

4m0k6lq

follow for more

adrockss1999gmailcom

follow for more

adrockss1999gmailcom

વિચારો કે તમે આફ્રિકાનાં ગાઢ જંગલોમાં ફરી રહ્યા છો અને અચાનક ત્યાં તમારો ભેટો આદિવાસીઓ સાથે થઈ જાય છે. એ લોકો તમને બળજબરીથી ઉઠાવીને પોતાની છાવણીમાં લઈ જાય છે જ્યાં તેઓ તેમના દેવતા સમક્ષ તમારી બલિ ચડાવવા માંગે છે. વાંચીને જ કંપારી છૂટી જાય છે ને ! આવી જ એક કથા અહી પ્રસ્તુત થઈ રહી છે. આ રોમાંચક સફર 'મંગલ' નાં બે ભાગ અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આજે ત્રીજો ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. વાંચવાનું ભૂલશો નહીં..
મંગલ - 3, નરબલિ ભાગ 2
https://www.matrubharti.com/book/19861311/mangal-3-narbali-2

ravikumarsitaparagma

dineshparmarsagargma

सुनो ....
मैने इश्क का एहसास दिल में छूपाए रखा है
और हर एहसास में बस तुम्हें समाए रखा है।
तुम चलें आना दबे पांव फिर मेरी यादों में
खनकती हुई पायल की तरह....

सुनों...

मैं अक्सर सोचती हूं कि तुमसें बातें हजार करूंगी
कुछ तुम्हारी न सुनकर बस अपनी ही कहूंगी
देखो तुम फिर इंतजार करना मेरे आने का
फिर मैं कुछ तुमसे कहूंगी..।

सुनों....

रूठने का हक सिर्फ मेरा है
इस हक ना ऐसे जानें दूंगी
तुम आना फिर पलाश के फूल लेकर
मैं वहीं इंतजार करूंगी...

सुनो...

जब खामोश हो झील सर्दियों में
एक पत्थर तुम डाल देना और
मेरी यादों को उसके संग बांट लेना
मैं यहाँ हँस लूंगी...

सुनों...

आज फिर बादल बरसे हैं
मैं तुम्हें याद कर फिर से भीग लूंगी
तेरे कोट की बाजूओं पर
सर अपना रख लूंगी...

सुनो...

जब आती हैं सरहद से कुछ खबरें
मन में बेचैनी होती लेकिन
तेरी राह तकती हूँ
मैं न डरती हूँ...

सुनों...

सुना है फिर दिवाली आई है
खुशियाँ साथ लाई है।
बैठी हूँ उम्मीद की लौ जलाएं
बस तेरा आना बाकी है...

सुनो...

दिव्या राकेश शर्मा।

sharmadivya202518

nimuoad

1.1K download & 3K ?....

Amazing experience.....

Matrubharti પર તો ઝીરો ફોલોવર હતા ત્યાંથી આજે આ જ સ્ટોરી ના લીધે 50 ફોલોવર થયા છે MB માં ૧૯૦ ખુબ સરસ સાથ આપનો...

ભાગ ૭ અને ૮ ને તો Almost 5 સ્ટાર... ???

અહીંથી જ શીખ્યો એટલે અહીંનું અહીંને અર્પણ...

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

LoveYouMummy प्रतियोगिता के सभी विजेताओं को मेरी हार्दिक शुभकामनाएँ एवं बधाई

neelima.64.kumargmail.con

wow! on the top

divangi

???
सभी प्रतिभागियों व विजेताओं को शुभकामनाएं?☺️
दीपोत्सव पर्व की अनंत शुभकामनाएं?

anjalitiwari.292427