The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
mane thodi khaber hoy e to je search marta hoy emne khaber hoy, baki apnne to badhu favij gayu chhe
ભાગી ગયા એસીપી
આમને કોણ સમજાવે કે બધું u tube પર ના હોય...
આ u tube par nai mle ACP...Surat side ni traditional વાનગી છે
ne vali nam to shefaliji nuj apsu k jigari te yar sarkhu sikhvyu nahi
tame you tube ni linkj use karo , e barabar chhe nahito banava jaso vada ne bani jase kaik biju
ha jigari...ACP bhajiya nai mle aaje...ane lasan ni to vaat j na karo aaje chaudas etle Amara ghare na khavay
વાહ... જીગરી મનેય શીખવજે હો...
baki marcha na apso to kahara ne!!!!
mara mate lasniya rakho
Mara ghare to mast વડા બને...ઘવ અને જુવારના...બધા આવજો
જીગરી મારા માટે મરચા ના કરજે હો...હાહા...ભાવેશ તમારે?
aje koi sara bhajiya banavo tame shefaliji etle hu ne jigari kaklat karij nai
bolo manas kaklat kadhe, ne shefaliji tame to ha ha ha karo
hahaha jigari and ACP
હાહા... એ બધું સરખું જ કેવાય... મા ને માસી
amare to haju pudla bane danddhari kaklat કાઢવામાં
kai dyo kai dyo , ne sathe make up vali vat pan lari dejo etle control ma avi jaseહાહાહા
હાહા... કકળાટ માં ભજીયા ને બદલે આમને કાઢી નાખશે પછી તો...
દિનેશભાઇ મયલું ને આવવા તો દયો..પછી ફીરકી લેજો...હાહાહા
ભાવેશભાઈ...ભાભી ને કઇ દયસ તો તમારી કાલીચૌદશ ઉજવાય જશે...છાના માનાં બેસો...
ભલે ના હોય ketan પણ આજ નો દિવસ તો એજ રહેવાનો maylu કાલે એણે મારી ફીરકી લીધી આજ મેં લઇ લીધી હાહાહા
happy kali chaudas, makeup nikali gayo emne
હા તમરા હાથ નું જમ્યા પછી જામી ગયું...હાહાહા
દિનેશભાઈ મયલું નથી આમાં...એને તો માથે ચોટલી છે...હાહાહા
એકદમ cute... બોડી તો જુઓ ખાતા પીતા ઘર ના લાગે...હાહા...
સેલ્ફીજી..આ રાવીનાજીએ કીધું એમ બેય કેતન છે....મસ્ત ક્યૂટ છે નય...હાહાહા
હાહાહા આભાર બધાનો
લે આ તો બે કેતન! હાહા... ખબર જ હતી આજે તો તમારો દિવસ આવશે જ કંઈક નવું.....
happy kali chaudash...
happy kali chaudas
આમાં એક maylu તો હોવો જ જોઈએ, ધોળા દાળે કાળી ચૌદસ ની શુભ કામના ketan હહાહા
સવાર થી આ એક જ બાકી હતું જોવાનું...તમારા પ્રતાપે હવે એ પણ જોવાઈ ગયું...??@hpy kali chaudas
આમાંથી તમે કયા? @ happy Kali chaudas
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser