Quotes by Piaa Kumar in Bitesapp read free

Piaa Kumar

Piaa Kumar

@pialivansdiyayahooin
(77)

કોઈક ના જવા પછી સુ કરી શકીએ...
આંસુ વહાવી શુ...
દુઃખ વ્યક્ત કરશુ...
લાગણીઓ વ્યક્ત કરશુ...
ને અંતે જીવ બારસુ...
જીવ ને લઈ જવાયો...
વચ્ચે મહેલ આવ્યો...
આ શું? એનાથી નથી જવાતું...
એને અવરોધ મળે છે....
વચ્ચોવચ્ચ આંસુ, દુઃખ, અને લાગણીઓ રોકે છે..
માટે જ એક વાર આંખ બંધ કરીએ...
તેની સાથે જ મુખ પર સ્મિત વેરીએ...
ને શાંતિ થી એ આત્મા ને શાંતિ આપીએ...
બસ આટલુ તો કરી જ શકીએ...

Read More

શબ્દો ના ઢગલા પાસે બેસી હું શબ્દો ને વણી રહી હતી. એક પછી એક શબ્દો ને ભેગા કરતાં સરસ વાક્યો ને બનાવ્યા પણ હજુ શબ્દો ને લખુ એટલે વણાંક ને પાછું પૂર્ણ વિરામ આવે એ શબ્દો આગળ વધે એ પેહલા જ જાણે પુરા થઈ જાય જાણે આપડી જીવા દોરીની જેમ હજુ તો માંડ આગળ વધ્યે હાશ કારો ખાઈએ એટલે ગૂંચ આવે પાછી શરૂઆત કરવી પડે....

Read More

મૂકી મન હું મારું બેઠી હતી
જાણે અચાનક મન વિચારોમાં ખોવાયું.
કઈ ગણગણ થતું હતું
તે સાંભળવાનો પ્રયાસ કર્યો.
તિક્ષ્ણ અતિ જીણી આંખો કરી જોવાનો પ્રયત્ન કરતાં
અનુભવ્યું કે મારી દીકરી મને
ઊંઘ માં બોલાવી રહી હતી ઓ મારી લાડલી..

Read More

રિહા કરદો ઉસ વકત કો જો તુમ્હેં બાંધતા હૈ
ચાંદ કો બોલો આજ હર કદમ રોશન કરદે ..
વાહ રે ખ઼ુદા ક્યાં કિસ્મત પાયી
જો નહિ માંગા ઉસસે કુછ જ્યાદા હી દિયા ..
ઔર જો નહિ માંગા વો દે દિયા
તેહે દિલ સે શુક્રિયા વો રબ કા ....

Read More

કુછ તો લોગ કહેંગે....
કેહને દો જો કેહતે હો...
એક વાર દરિયા ને કિનારે એક છોકરી બેઠી બેઠી એના ઉડતા કેશ ને અને દુપટ્ટા ને સાચવતી એક જ દિશા માં જોય જાણે ઉછળતા દરિયા ના મોજા ની મજા માણી રહી હતી એના પગ ની પાની પાણી માં ડૂબેલી હતી કદાચ એકાદ કલાક થી બેઠી હશે એને મજા જ આવતી હશે કે કય મુશીબત હોય એ આપણે સુકામ જાણવું જોઈએ...
પણ ત્યાં હાજર બીજા લોકો પોતાની મજા છોડી ને લાગ્યા એક પછી એક ટિપણી કરવા કે એકલી છે જોને કાંઈ થયું હશે છોડી હશે... આનાથી ઊંધુ કોઇ છોકરા સાથે હાથો માં હાથ નાખી બેઠી હોત તો આનાથી કાંઈ બોલે એ નક્કી જ હતું મતલબ લોકો ને પોતાની મજા થી નહી પણ બીજા સુ કરે એમાં timepass કરી સમય વેડફવો હોય છે ..... ત્યાંરે મનોમન મેં એને સંદેશો આપેલો
તેલ લેને જાયે લોગ એશ તુ કર
એનેય જાણે સાંભળ્યું હોય એમ પોતાની લટો ને કાન પાછળ નાખતી દુપટ્ટો સાચવતી ત્યાંથી હાસ્ય રેલાવતી ચાલી નીકળી પાછળ બોલતાની પરવા કરવા વગર.....

Read More

અવાજની એ મધુરતા કોકીલકંઠી સ્વર...
એ ઋજુ અવાજ... કર્ણપ્રિય અવાજ...
દરેકને ના મળતા કોઈક ને જ પસંદ કરે.
ગજબ છે એ ઉપર વારો પણ
એ હૃદય ને સાંત્વના આપતો....
લયબદ્ધ તાલબદ્ધ બસ સાંભળ્યા જ કરીયે
ક્યારેક આપણને વિચારોમાં ખોવી દેતો
ક્યારેક પ્રેમ શીખવાડતો તો કયારેક રડાવે
તો ક્યારેક હસાવતો...

Read More

કોઈને ઉતારી પાડવા મજાક ઉડાવવી સત્તા સ્થાપિત કરવી એ જાહેર માં કદાચ એની મોટાઈ હોઈ શકે પણ ક્યારેક એને મુસીબત માં મૂકી શકે કારણ વારા પછી વારો તારા પછી મારો...

Read More

અહીં હતા ત્યારે અહીં જ હતા..
દૂર ગયા તો બસ ગયા જ..
અત્યારે એ સમય જાણે સોનુ...
ત્યારે એ સમય બસ સમય....

નથી રહી હવે એ વાત...
નથી રહી મનના ખુલાસા ની વાત...
કોઇ પાસે હવે નથી સમય....
કોઇ કોઈને સાંભળવા તૈયાર નથી...
કોઇને હવે કોઇ વાત કહેવી નથી..
પહેલાના એ નુક્કડ ક્યાં જ્યાં બધા હલ થાય..
સમય હવે કીટીપાર્ટી નો થયો....
હાઈપ્રોફાઈલ એ તો જીવન થયાં..
મિત્રતા ઓછી થઈ...

Read More

તલવારની ધારે તો કોઇને ના રખાય...
જબરદસ્તી તો કોઇ સાથે ના થાય...
પાંજરામાં તો પંખીનેય ઘુટન થાય....
મુક્ત હવામાં વિચારવાની જંખના એનેય થાય..
પણ આ ઠંડી હવા ઉડવા દેતો કાંઈ થાય...

Read More