The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જે ભાગ્યમાં નથી તે ભવનમાં ન હો, ફૂલોમાં ગંધ ન હો તો ચમનમાં ન હો. આયખું વિસ્તારી દીધું એક ફૂંકમાં મેં, આરજૂ હુંફમાં ન હો તો પવનમાં ન હો. 😊
Dp, pratik લિખિત વાર્તા "બે જીવોનું આવાગમન" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19862135/be-jivo-nu-avagaman
હું ગુજરાતી મારી માતા ગુજરાતી, ભાવે ભજો અભિલાસા ગુજરાતી. #માતૃભાષા દિવસ😊
કોઈ પૂછતું નથી,કોઈ પૂછશે પણ નઈ, તું કૂવો ગાળ આંસુ લૂછશે પણ નઈ, આ દુનિયા છે મીઠી છુરીની ધાર સખી, કવચ હાસ્યનું રાખ તો ખૂંચશે પણ નઈ. Dp,"પ્રતીક"
એક મોજીલો માણસ જેને હખ નથી ક્યાંય, તમને લાગતુય હશે કે એને દખ નથી ક્યાંય. 😊😊
संभल संभल कर चलना बच्चा,पथ पथ पर दंगा है। सच्चा मानव अच्छा मानव,मानव यहाँ कोई गंदा है। 😊😊
બે-એક જણ બે બાયુ વચ્ચે ઝઘડો જોઈને હંફાતા, એકને માથે પરસેવો'ને બીજાના મનડે નિસાસા... 😊
कुछ बाते हर जगह पर कही नही जाती, जो कही जाती है वो बाते फिर सही नही जाती। 😊
पहले खुद ही बताते हो,खुद ही छुपाते हो, ये कैसा प्रेम,ये कैसा हक जताते हो। कहते हो मौत भी आये तो मरता नही है, फिर खुद ही चुपके से करवाचौथ मनाते हो। 😊
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser