Quotes by Brijesh Shanischara in Bitesapp read free

Brijesh Shanischara

Brijesh Shanischara

@ravikhatri
(32)

ના જાણે કઈ ફરિયાદ ના અમે
શિકાર થઈ ગયા...

જેટલું દિલ સાફ રાખ્યું
એટલા ગુનેગાર થઈ ગયા ...

Space છોડવાની ગરબડે સગાઈ તૂટી ગઈ .

લખવું'તું
સુકોમળ છે તારું દિલ ;

લખાયું
સુકો મળ છે તારું દિલ !

😂😀🙇😀😂

સાસુ: ખાલી હાથ સારા નથી લાગતા વહુ...! 🤨

વહુ: મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી.. 😎

સાસુ: બંગડીનું કહું છું અક્કલમઠી.. 😡🤩

Read More

.


એક શિક્ષક વિદ્યાર્થી ને ઓનલાઇન ભણાવતી વખતે પ્રશ્ન પુછયો

બોલો "કોરોના" અને "લગ્ન"
બન્ને વચ્ચે સમન્વ અને તફાવત શું છે.?????

વિદ્યાર્થી : જવાબ નીચે મુજબ છે.

1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે.😂

2. બંનેમાં જાન જાય છૅ.😂

3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂

4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ.😂

5. બન્ને માણસોના મેળાવડાથી થાય છે.

6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂

7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે છે. કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂

8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન કરવામા આવે છે.😂

9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા ફરવાની છૂટ મળે છે.😂

10. કોરોના રોગમાં નાકમાથી પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.

11. કોરોના વાઇરસ ચીનથી આવ્યો છે બીજો સાસરેથી આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂

12.બન્ને રોગમાં અસર તો
હૃદયની આસપાસ જ થાય છે.😂

એક મા "દેશી ઉકાળો"
અને
બીજા માં "લોહી ઉકાળો"

શિક્ષક: જવાબ વાંચતા-વાંચતા આંખ માં ઝળઝળિયાં અને વિદ્યાર્થી ને. 100 માંથી 100 માર્કસ આપીને પાસ કરી દીધો...

😂😂🥰😂😂


.

Read More