# નવજીવન....
ચલો આજે કઈંક નવું કરીએ કઈંક અલગ કરીએ....
જીવનમાં આવતા પરિવર્તનનો સહજ સ્વીકાર કરીએ....
ચાર રસ્તે લોકો પોતાની માન્યતા પ્રમાણે....
જે પણ મુકવા જતા હોય એ....
કોઈ ખાવાની વાનગીઓ તો કોઈ જૂની ચીજવસ્તુઓ....
એની જરૂરત એ રસ્તાને નય પણ....
રસ્તા પર રહેતા જરૂરતમંદ લોકોને હોય છે....
તો આવો ચલો સાથે મળીને....
ચાર રસ્તે આપણે આપણા....
જુના વિચારો, નીચી માનસિકતા, ખોટા પૂર્વગ્રહો....
ને મૂકી આવીએ અને....
જરૂરતમંદ લોકોને બનતી થોડા માંથી થોડી મદદ કરીએ....
" એક કદમ આગે લાઓ ઔર....
દો હાથસે મદદ કરો....
હઝારો હાથવાલા મેરા સાંઈ....
આપકો કભી ભુખા સોને નહીં દેગા...."
# સાંઈ સુમિરન....