Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આજના યુગમાં ટેકનોલોજી એ વરદાન રૂપ પણ છે અને અભિશાપ રૂપ પણ છે. what's your mind?

parthlakhani

sdbodar

એક સવાર તારા આવવાના અહેસાસ થી પડી જાય છે....એક સવાર તારા સપના થી પડી જાય છે...... એક સવાર તારી મુસકાન ની રોશની થી પડી જાય છે..... બસ તુ જ મારી જીદંગી ની સવાર છો ..... જે મને અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જા છો.....

parthlakhani

maakrupaa

Hi, Read my eBook 'ગુજરાતી - LOVE QUOTES - 75 Series'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/11531/ @@@ વાંચવાનું ચુકશો નહીં.... Author - RJ Gohel

ravigohel1912

एक रोटी नही दे सका कोई उस मासूम बच्चेको, लेकिन वो तसवीर लाखों में बिक गई जिसमे रोटी के लिए वो बच्चा उदास बैठा था.

ruturajsinh

મુરલી મનોહર શ્યામ સુંદર સ્વરૂપ અનુપમ સ્વરૂપ એવા શ્રી ગોવર્ધન ગિરધારી બાલકૃષ્ણ નટખટ ગોપાલ શ્રી બાકેબિહારી લાલ કિ જૈ હો... awesome serial shri krishna paramavatar

parthlakhani

jagrutirathod

"આઠમો ફેરો", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read unlimited stories, poems, articles in Indian languages for FREE!

vijaysachdev

આપણી આસપાસ કોઈ પ્રતિભા સપ્પંન વ્યકતિત્વ હોય તો તેને નિખારવાનો પ્રયત્ન કરજો શું ખબર એની જીદંગી બની જાય કારણ કે અહીં જીદંગી જીવવા વાળા ઘણા છે પરંતુ જીદંગી બનાવવા વાળા ઓછા છે. કદાચ ઈશ્વર આપણો જન્મ સુધારી દે.

parthlakhani

Read my book "અંતે તો અમે ગુજરાતી" on MatruBharti App.
http://matrubharti.com/book/10554/

ગુજરાતીની નવીનતમ વાતો...
વધુ સ્ટોરી વાંચવા લીંક પર ક્લિક કરો.
- Written By : RJ Gohel

ravigohel1912

કોઈક ના ચહેરા પર ખુશી લાવવી મોટી વાત છે સાહેબ કારણ કે એ ખુશી કયારે દુઆ બની જશે તમને પણ ખબર નહી પડે.

parthlakhani

સપના તો એના પણ આસમાન ની બુલંદી ને પામવાના હતા પણ સંજોગો અને જવાબદારી ભારે ઝુકાવી દિધો.

parthlakhani

મનુષ્ય જ મનુષ્ય વચ્ચે માનવતા ભુલી જાય છે બાકી સાહેબ આ અબોલ જીવ પણ પ્રેમ અને દયા ની ભાષા જાણે છે.

parthlakhani

ना जाने क्यों आप हम दोनोंके बीच रोज एक नई दीवार खड़ी कर देते हो, जिसके कारण हमारे रिस्तो में भी खटास आ जाती है.

ruturajsinh

happy birth day to my best friend

jilahir