Quotes by Brijesh Mistry in Bitesapp read free

Brijesh Mistry

Brijesh Mistry

@brij5087gmailcom
(29)

સાચા થવું મુશ્કેલ છે આ બનાવટી દુનિયામાં
જ્યાં મુખવટો જ ઓળખ બની ગઈ છે .

~બ્રિજરાજ

Brijesh Mistry લિખિત નવલકથા "કોફી ટેબલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/30957/coffee-table-by-brijesh-mistry

Brijesh Mistry લિખિત વાર્તા "કોફી ટેબલ - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19918984/coffee-table-4

Brijesh Mistry લિખિત વાર્તા "કોફી ટેબલ - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19918538/coffee-table-3

Brijesh Mistry લિખિત વાર્તા "કોફી ટેબલ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19918076/coffee-table-2

Brijesh Mistry લિખિત વાર્તા "કોફી ટેબલ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917844/coffee-table-1

" તમે દુનિયા માટે કંઇક કરો કે ના કરો...પણ તમે જેને તમારી દુનિયા માનો છો એના માટે કંઇક કરશો તો પણ જીવન સાર્થક છે"

બ્રિજ રાજ

Read More

ભલે ઠોકરો ખાધી હોય તે
એકવાર ઊભો થઈ તો જો

નિરાશા ની અંધારી રાત્રિ ભલે ને ભયાનક હોય
એકવાર આંખો ખોલી આશા નું કિરણ તો જો

જવાબદારીઓ થી મુંજાય છે શા માટે
એકવાર હિંમત થી ઉપાડી તો જો

ભલે તે પીધા હોય તે જીદગી ના કડવા ઘૂંટડા
મારા પર ના વિશ્વાસ નો એક સ્વાદ તો ચાખી જો

ભલે તું અર્જુન રૂપી જંખવાયેલો ને મૂંઝાયેલો હોય
એકવાર તારા માં બેઠેલો હું (કૃષ્ણ) બની ને તો જો.

- બ્રિજ રાજ
( ગીતા જયંતી 2021)

-Brijesh Mistry

Read More

કેમ ને કરે તું જીદ??
ના સમજે તું મારી પ્રીત..

તારી એ નશીલી આંખો માં ડૂબી ગયો છું હું
દરિયો કેમ કરીને ને કરે અભિમાન
ડૂબકી તો એની પણ લાગે નાની

તારા હોઠના મૃદુ સ્પર્શ નો જે નશો છે
સ્વર્ગ ની મદિરા પણ કેમ કરી ને કરે અભિમાન
સ્વાદ તો એનો પણ ફિક્કો લાગે મને


તારો પ્રેમ ભર્યો અવાજ સંભળાય જો મારા કાને
કોયલ પણ કેમ કરીને કરે અભિમાન
એ મીઠો ટહુકો પણ થઈ જાય પાણી પાણી

તારી એ કમનીય કાયા ને જો નિહાળતો હોવ તો
સ્વર્ગ ની એ બધી અપ્સરાઓ પણ કેમ કરીને કરે અભિમાન સુંદરતા માં તારી પાસે સાવ ફિક્કી ની ફિક્કી


કેમ ને કરે તું જીદ??
ના સમજે તું મારી પ્રીત..

બ્રિજ રાજ

-Brijesh Mistry

Read More

"અત્યાર ના જમાના માં સંબધો માં એટલું શંકા, એકલતા, અસમજણ, પર્સનલ સ્પેસ ના નામે એટલું બધું polution આવી ગયું છે ...વિશ્વાસ નામના શ્વાસ ને લેવા માં લોકો ને તકલીફ પડે છે."

બ્રિજ રાજ

Read More