Quotes by Nimu oad in Bitesapp read free

Nimu oad

Nimu oad

@nimuoad


દુનિયા ભલે આપણી સાથે સારી બનતી હોય.
પણ આપણી પાછળ આપણી જ બુરાય કરતી હોય છે.

જિંદગીમાં તો મારી ગણી છે મજા.
સવાર પડે એટલે કામ કરવાની સજા.
રાત થતાં જ આખ્ખા દિવસ ને ફરી યાદ કરવાની એક રોજ ની વજા.
આ જિંદગી મારી જીવવાની મજા.
હું ક્યારેક ખોટી પડુ પણ એને સાચ્ચું બનાવવાની એક કરવી પડે છે ઝફાં.
આ જીંદગી મારી એમાં જીવવાની મજા.

Read More