Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પુત્રનાં લક્ષણ પારણે અને વહુનાં લક્ષણ બારણે.ઉક્તિ મુજબ આપણા બાળકની ખૂબી ખામીના જાણકાર આપણે જ છીએ.જયારે બાળક નાનું હોય ત્યારે પપ્પા મમ્મી કરતાં મમ્મી પાસે વધુ હોય છે.એટલે મમ્મી પાસે બાળકની રોજિંદી હરકતનો અનુભવ વધુ હોય છે.આપણે આપણા મનોરથ પૂર્ણ કરવામાં અસફળ રહ્યાં હોઈએ ત્યારે એ પૂર્ણ કરવા કરવાના અભરખા બાળક ઉપર થોપી દઈએ છીએ.જે પડકાર ઝીલવા બાળક અસમર્થ છે.મા બાપની અપેક્ષા કદ કરતાં ઊંચી છે ત્યારે ક્ષમતા વગરનું ભણતર,ગણતર અને પાયાનું ચણતર ખોખલું પુરવાર થાય છે.માટે બાળકના વાણી,વર્તન,રસ રુચિ અનુસાર તેને પ્રોત્સાહિત કરવામાં આવે તો જ બાળકનું માનસ વિકાસશીલ બને.સાથે વાતાવરણ મહત્વનું છે.ખોરાક તેમજ શેરી મહોલ્લાનું વાતાવરણ પણ બાળકના મન પર અસર કરતું પરિબળ છે.
- વાત્ત્સલ્ય (પાટણ-તા.૨૭ જૂન ૨૦૨૪)

savdanjimakwana3600

Gold મા invest કર્યું, silver મા invest કર્યું,
Stock મા invest કર્યું, property મા invest કર્યું,

પણ અફસોસ
*ખુદ મા invest ના કર્યું*🤔

ખુદ મા invest એટલે..

સારું વાંચવું
સારું શ્રવણ (સંભાળવું)
સારા લોકો જોડે બેસવું
નવું જાણવું
કસરત (excercise) કરવી
Family ને quality ટાઈમ આપવો
ધર્મ - આરાધના કરવી 🙏
દાન - પુણ્ય કરવું.

*ખુદમાં કરેલું investment સૌથી વધારે return આપે છે.* 👍👍

#priten 'screation

pritenkshah5310

umeshdonga

umeshdonga

umeshdonga

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

sejalraval9932

BLOG

rajnijoshi8512gmailc

કેવો ભ્રમ..

આવે એ વર્ષો કઠીન લાગે,
વહ્યાં જાઈ એ સહેલા લાગે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

#_FEELINGS थी વધારે#_STRONG,
તમારી #_SELF_RESPECT હોવી જોઈએ !!

#_kisuu 💞
#_self 🤷

avinashparmar224012

navyajaiswal6866

*****અભિલાષા*******
કંટાળી હું તળાવ મહી કંકર ફેંકી ...
પત્થર ખૂટશે પણ ખાન પૂરી નહિ થાય.
એ મારા પ્રતિબિંબ ને તોડ્યો મેં વારંવાર.
તું આવશે ત્યારે રૂપ નિવારણ નહિ થાય.....#H @R$!

વિચારી રહી હતી કે આજે આંખ ભીની નહિ થાય.
રાહ જોતા જોતા રૂમાલ ભીનો નહિ થાય
વીતી જસે સમય જલ્દી ને વાત પૂરી નહિ થાય
તને જોવાની અભિલાષા કયારેય પૂરી નહિ થાય...#H @R$!

HARSHIKA SUTHAR

harshika

#self_love ✨❤️

arrugochhayat04gmail.com171627

जहां शब्दो से अधिक
‘मौन’ की भाषा
समझी जाती हो
उस विश्वसनीय राह
का हर कोई इंतजार
करता है /

—vikash .....

bhartiv578gmail.com201048