Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

मुसाफिर इश्क का हूं मैं मेरी मंजिल मुहब्बत है, तेरे दिल में ठहर जाऊं अगर तेरी इजाजत है!!......!❤️‍🩹

bhartiv578gmail.com201048

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

"The Exorcism Of Anneliese Michel" by Krishz read free on Matrubharti
https://www.matrubharti.com/book/19961427/the-exorcism-of-anneliese-michel

mkrishz

શબ્દો નાં સહારે જિંદગી ની હકીકત કહી ગયો "પ્રેમ",
મેહફીલ માં બેઠેલાં વાહ વાહ સિવાય કંઈ બોલી નથી શકતાં,
પ્રેમ સોલંકી...

premsolanki8638

Share

rakeshsolanki1054

Good Evening Everyone 😊

jighnasasolanki210025

આ વરસાદ થી ભીંજાયેલી માટી માંથી આવતી મહેક જેવું અત્તર ક્યાં મળશે?....

harshika

🌞 Thursday Knowledge Sheet by Gurudev Sri Sri Ravi Shankar.🌺

🌟 _Dive into Thursday with Gurudev's Wisdom!_📚

🪷 To recieve Gurudev's Knowledge sheet every Thursday follow us: aolic.org/bawac

vsctikmani6883

bhavnabhatt154654

BLOG

rajnijoshi8512gmailc

જેમને યાદ કરતાં જ આપણો આત્મા પ્રફુલ્લિત થઈ જાય છે , જેમની કૃપા પ્રાપ્ત થવાથી આ કળિકાળમાં મોક્ષમાર્ગ સુલભ થઈ શક્યો છે, એવા અક્રમ વિજ્ઞાનીના ચરણોમાં સર્વસમર્પણ કરવાના ભાવોને પ્રસ્તુત પદ “જેની માત્ર સ્મૃતિથી” દ્વારા વ્યક્ત કરીએ.

Watch here: https://youtu.be/2nqzWsKbObA

#Devotional #Bhakti #Song #Music #songoftheday #songlyrics #DevotionalSong #DevotionalTime #DadaBhagwan #devotionalvibes #DadaBhagwanFoundation

dadabhagwan1150

ई साहित्यवर आज बॅड कमांड हा प्रा. श्रीराम काळे लिखित कथासंग्रह प्रकाशित होत आहे. देवगड येथील काळेंच्या कथांना बहुतांशी कोकणची ग्रामीण पार्श्वभूमी लाभलेली असते. त्या पार्श्वभूमीमधे कोकणचे निसर्ग सौंदर्य तर असतेच पण तिथल्या लोकांचा निर्भीड, स्पष्टवक्ता स्वभाव आणि त्याला हापूसचा गोडवा याचीही साथ असते.
बॅड कमांड हा काहीशा बोल्ड कथांचा संग्रह आहे. माणसांच्या परस्परसंबंधांतील न बोलल्या जाणार्‍या पण कायम तरळत असणार्‍या वासनांचा या कथांवर प्रभाव आहे. समाजातील व्यंग अचूक पकडून त्यावर प्रकाश टाकणाऱ्या चटकदार कथा या संग्रहात आहेत.
- सुनीळ सामंत, ई साहित्य प्रतिष्ठान

www. e sahitya .com वरून मोफत डाऊन लोड करा.

ysnyrsno2175.mb

દરેક વાત સ્વીકાર્ય બને તેવું કંઈ છે નહીં.
દરેક વાત અસ્તિત્વ પર આવે તેવું કંઈ છે નહીં.

હાર માની ચુપ બેસું એવું વ્યક્તિત્વ છે નહીં.
લીધેલા શ્વાસમાં વિશ્વાસ બેસે એવું કંઈ છે નહીં.

સપના રગદોળી આગળ વધવું એવું કંઈ છે નહીં.
રસ્તા ના પથ્થર બની શકીએ એવું કંઈ છે નહીં.

પ્રત્યેક ક્ષણમાં તારો સાક્ષાત્કાર કર્યો છે.
દરેક કણમાં તારો નાદ સાંભળ્યો છે.

તારા જેવું અસ્તિત્વ બીજું હોય એવું કંઈ છે નહીં.
વેદના એકય તત્વ મારું હોય એવું કંઈ છે નહીં.

વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557