સાંભળ્યું છે કે જેને ચાહત હોય છે જીસ્મ થી.
તે લોકો ખુબજ સમય આપે છે.
પોતાના ગમતાં પાત્રને ખુશ કરવા.
બસ પોતે ખુશ થતાં સુધી,
પછી અસહ્ય દર્દ આપે છે.
તે લોકો જીભથી ખુબજ મીઠાં હોય.
ખુબજ જ મીઠાં સ્વાર્થ પુર્ણ થતા સુધી.
પછી મનની કડવાશ જીભથી અને સ્વભાવથી દેખાય.
હા જીસ્મ ની ચાહત હોય,
જ જાદુગર જેવી.
જાદુ નું સંમોહન ખત્મ,
પછી વાસ્તવિકતા દેખાય સાચી.