Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

એક હતાં ને
એક થયાં, તમે જ્યાં
કબુલ થયાં.

વૃક્ષને નમ્ર
લતા વિંટળાઈ ને
સ્નેહ શરૂ થ્યો.

તું કે કબુલ
કબુલ કબુલ! આ
એકરાર છે.

તમારી હા છે,
મારી હા છે, તો પછી
એકરાર છે.

તારી નજરો
જ્યાં ઝુકી! પ્રેમની એ
કબુલાત છે.

ગવાહ મન
ખુદનું, પછી જુઠું
બયાન ના દે.

parmarmayur6557

बरस ही जा अब ए बादल,
के अब तो आजा तू कही से.......

muskan1810

gautam0218

gautam0218

gautam0218

हे राम अयोध्या गई बदल.....

हे राम अयोध्या गई बदल।
रावण की संस्कृति हुई सफल।।

जिसने सरयू तट सजा दिया,
पीड़ा उसकी क्यों बढ़ी सकल।

बाबर ने घर विध्वंस किया,
वर्षों तक सोई रही अकल।

सड़कें बदलीं सीरत बदली,
फिर प्राण प्रतिष्ठा हुई अटल ।

भक्तों पर गोली चलवाई,
सत्ता में उसकी हुई दखल।

असली-नकली का खेल चला,
आ बैठा फिर प्रतिपक्ष बगल।

लगता सुसंस्कृति खतम हुई,
दशकंधर की दिख रही शकल।

मनोजकुमार शुक्ल मनोज
17/7/24

manojkumarshukla2029

Share

rakeshsolanki1054

मुझे पता है एक न एक दिन जाना है इस दुनियां से
पर मेरी सांसों को इतनी भी क्या जल्दी है?
जो मुझसे जुदा होने की बगावत करने लगी है अभी से ....😒

manshik094934

Hello good evening everyone 🍾🥂

sparshshah855413

joshihetvi2002gmail.com195150

ઘનશ્યામભાઈ ની તકલીફ દૂર થઈ ગઈ છે. માતૃભારતી પર રહેલ અસંખ્ય વાચકગણ હોય તેમ છતાં મહેન્દ્રભાઇએ પોતે ખુદ આ સમસ્યાનો ઉકેલ લાવવા વ્યક્તિગત પૂછપરછ કરી અને ભાઈની તકલીફ દૂર કરી છે. ખૂબ ખૂબ આભાર MB પરિવાર. મહેન્દ્રભાઈ શર્માનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર🙏🏻

જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻

falgunidostgmailcom

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

માતૃભારતી એપ્લિકેશન મા લાખો લેખકો લખી રહ્યા છે. અને એ લોકો રેગ્યુલર કંઈક ને કંઈક લખતા રહ્યા છે.

જયારે હું અહીંયા લખવામા રેગ્યુલર થયો જ નથી છતાં પણ લાખો લેખકમા ગુજરાતી ભાષામાં રોપ ના પાંચ લેખકોમા મને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે😊

ખરેખર મારી માટે આનંદ ની વાત છે. અને મને આ માહિતી પણ મારાં મિત્ર એ આપેલી...

થેન્ક્સ માતૃભારતી

manojsantokigmailcom

સાચવતાં સાચવતાં પણ ખોવાઈ ગયા.
બંધ આંખો કરી તો પણ ખરી પડ્યા..

ખુલ્લું આકાશ આપ્યું તો પણ ઉડી ગયા.
લાગણી માં ઢાળયા તો પણ બંધાઈ ગયા.

હવાનાં સ્પર્શમાં બાંધ્યા તો પણ ઓગળી ગયાં.
પાણી નાં પરપોટા ની જેમ ફુટી ગયાં.

કણ કણમાં સમાવ્યા તો પણ નીકળી ગયાં.
લયના શબ્દો બનાવ્યા તો પણ ઢોલ બની ગયાં.

વેદનાનાં શ્વાસમાં પોરવયા તો પણ છુટી ગયાં.
આપેલાં વાયદા તોડી બીજામાં ખોવાઈ ગયા.

વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557

navyajaiswal6866

હંસા પ્રિતી બાંધ મા, બગલા નહિં બદલાય;
જેનું મન માછલીયે જાય, ઈ વીણે નય મોતી વિઠ્ઠલા..!!

aslamlangha528gmail.com160500

मैं कई दफा चूल्हे के आगे से भूखा उठा हूं

ऐ रोटी अपना पता बता मुझे ,जहां तू बरबाद होती है

aslamlangha528gmail.com160500

*નીતિ-ન્યાય નાના ને,*
*મોટા ને મજા..*
*સિંહે માર્યો માનવી,*
*એને કોણ કરે સજા??*

aslamlangha528gmail.com160500

થઈ ગયો છું હું એવો તારા વગર,,

જેમ કે...

હું ખુદ જીવું છું મારા જ વગર...

aslamlangha528gmail.com160500