Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

થઈ ગયો છું હું એવો તારા વગર,,

જેમ કે...

હું ખુદ જીવું છું મારા જ વગર...

aslamlangha528gmail.com160500

✨Guru Mahima✨
The Importance of Master in Life

We are delighted to announce a special session with *Sailesh Radadiya Ji*

Dive deep into the significance and teachings of the Guru, and experience the wisdom and grace that a Guru brings into our lives.

🗓️ Tuesday, 16th July
🕘 9:00 - 10.00 PM

⏩Join Zoom Meeting⏩
https://zoom.us/j/98312412959?pwd=U20wNGxpa2ZTMVFSN2tQUGR5NDVQUT09
🔗 Meet ID: 983 1241 2959
🔒 Passcode: 1305

🚨Join on YouTube🚨
https://youtube.com/live/R5XhS-KX9vI?feature=share

Don't miss this enlightening opportunity!

vsctikmani6883

સ્વની ખોજમાં સ્વને ખોઈને સ્વને શોધવું સહેલું નથી હોતું,
તરાસી જાતને જાતમાં અસ્તિત્વ શોધવું સહેલું નથી હોતું..
Darshu
RadheRadhe 💕

jari

virat kohli

gayaslamburdar

jighnasa solanki લિખિત વાર્તા "Electronic Divorce" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19957231/electronic-divorce

jighnasasolanki210025

पसंदगी तो भ्राँत अभिप्राय है। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://hindi.dadabhagwan.org/

#quoteoftheday #quotes #hindiquotes #spiritualquotes #Statusvideo #Viral #trending #status #DadaBhagwanFoundation #DadaBhagwan

dadabhagwan1150

instgram I'd::digital_bhavika_046
"Earn safely online! 💻💸
Trusted platform💯
financial freedom✨
Start now! 🥰
Dm me "yes" to start and grow your life...💸🤞

bhavikarathod111739

💯✅✅✅

monaghelani79gmailco

सफलता की शुरुआत हमेशा असफलता से होती है।

ganeshkumar6818

શબ્દોનાં તીર બીજાઓ પર ના માર,
નિર્મળ પાણી બની તું તરછ છીપાવ..

મનોજ નાવડીયા

manojnavadiya7402

BLOG

rajnijoshi8512gmailc

good morning 🌄 friends 😉

વરસાદી સવારની ભીની-ભીની, મહેકતી, ખુશ્બુ મુબારક...

#_krishna 💞
#_વરસાદ ⛈️

avinashparmar224012

खुशी को एक line में बयां किया जाए
तो वो line होगी सुनो चाय पियोगे क्या !!☕

rajnijoshi8512gmailc

जन्मदिन पर विशेष
#friend #love

jyotiprakash7032

luckyvicky2615

luckyvicky2615

મોસમ તું કંઈ જાય છે મારે તને એક વાત કહેવી છે? હા તો બોલ ને જીગર.

જીગર પોતાની બે હાથની આંગળીઓ એકબીજા પર ચડાવતા કહે તું, તું મોસમ આજે કોલેજ જવાની છું? મોસમ કહે અરે જીગર બસ આ જ વાત હતી આટલી વાત કહેવામાં પણ તું કેટલો ગભરાઈ લો લાગે છે.

સારું બોલ જવાની છું, કંઈ કામ હતું હા,,, ના,,, ના બસ, એમ જ પુછતો હતો.

મોસમ જાણતી હતી કે જીગર તેને મનોમન ખુબ જ પસંદ કરે છે અને મોસમ પણ તેને મનોમન પસંદ કરતી હતી પરંતુ પહેલ સ્ત્રી સ્વભાવે જીગર કરે તેની એ રાહ જોઈ રહી હતી.

જીગર પોતાનું બાઈક લઈને ઘર તરફ જવા જાય છે ત્યાં જ એક પુરઝડપે આવતી ગાડી તેનાં બાઈકને ટક્કર મારે છે જીગર દૂર જઈને જમીન પર પટકાઇ છે,

મોસમ એક દર્દનાક ચીસ પાડીને જીગર પાસે દોડી જાય છે,તે જીગરના માથાંને પોતાના ખોળામાં લઈને લોકોની જમા થયેલી ભીડને એમ્બ્યુલન્સ બોલાવવા કહે છે.

તે રડતાં રડતાં લોહીથી લથબથ જીગરને જુએ છે જીગર મોસમ ને કંઈક કહેવા માટે પોતાના હોઠ પર જોર કરી રહ્યો છે પણ તે બોલવાની હિંમત કરી શકતો નથી ત્યારે મોસમ સામે થી રડતાં રડતાં કહે છે કે હવે તારે વાત કહેવાની નથી હું કહું છું, હું તને પસંદ કરું છું, હું તને ખુબ ચાહું છું.

જીગર આટલું સાંભળતા જ ઉભો થઈને તેને ભેટવા ઇરછતો હતો પરંતુ તેનું ઘાયલ શરીર તેને સાથ આપતું ના હતું.

જીગર કંઈક બોલવા ગયો પણ આ શું તેનાં મોંથી લોહીની એક જબરજસ્ત ઉલટી થઈ અને તેના મનની વાત પુરી થઈ પણ તેનાં મુખેથી તો અધુરી જ રહી,,,,

parmarmayur6557

એક વાત હું
કહું કહે કહી દો,
સમજી જશે?

હૈયું ખોલ્યું ત્યાં
એ કહે વાત કહું.
અસમંજશ.

તું સમજને,
વાત કહ્યા વિના તું
સમજું તો છે.

તું હૈયું ખોલ
નહીં તો આપી દોને,
પહેલ કર.

નાની વાત છે,
વાર્તા ના સમજ તું
યુવાન તો છે.

મનમાં વાત.
તું પણ મનમાં છે,
બન્ને સમજો.

parmarmayur6557

gautam0218

gautam0218