Quotes by Mona Ghelani in Bitesapp read free

Mona Ghelani

Mona Ghelani

@monaghelani79gmailco


Super Classic ✍️👌👌👌

સુંદર છે એ હાથ જે કોઇનાં માટે મુશ્કેલ સમયનો સહારો બની જાય છે ✍️🌻🦋🌞

લાગણીનાં સંબધ જીતવા માટે માણસને ઓળખવાની નહિ સમજવાની જરૂર પડે છે....✍️🌻🌞🦋

#प्रजासत्ताक दिवस

#Republic Day

संविधान लागू हुआ और बना एक गणतांत्रिक देश आज के दिन। संविधान जो देता हे अधिकार और कर्तव्यभी याद दिलाता है। याद दिलाता है कुर्बानी स्वतंत्रता सैनिकों की और कर्तव्य अब हमारा है देश को उनके सपनों का भारत बनाए और एकजुट हो कर देश की प्रगति के लिए कार्य करे।🙏🇮🇳

Read More

😂😂😂

✍️👌✍️👌✍️👌

सब कुछ सीखना ही ज्ञान नहीं है, बहुत कुछ "नजर अंदाज" करना भी ज्ञान है।

મકરસંક્રાંતિ પર્વની શુભકામના 🙏🪁

*હિસાબ શું રાખવો ..?*


*સમયના નિરંતર*

*પ્રવાહમાં,*

*આપણાં થોડાક વર્ષોનો*

*હિસાબ શું રાખવો?*


*ભરીભરીને આપ્યું છે*

*જિંદગીએ,*

*જે ન મળ્યું, તેનો*

*હિસાબ શું રાખવો?*


*આવનાર હરેક દિવસ*

*પ્રકાશમાન છે,*

*ત્યારે રાત્રિના અંધકારનો*

*હિસાબ શું રાખવો?*


*આનંદની બે ક્ષણ*

*કાફી છે - જીવવા માટે,*

*ઉદાસીની ક્ષણોનો*

*હિસાબ શું રાખવો?*


*મધુર યાદોનો ખજાનો*

*છે હ્રદયમાં,*

*દુઃખદાયક વાતોનો*

*હિસાબ શું રાખવો?*


*મળ્યાં છે ફૂલ કેટલાં*

*સ્વજનો પાસેથી,*

*કાંટાના જખમનો*

*હિસાબ શું રાખવો?*


*જો યાદ કરીને જ*

*દિલ થઈ જાય ખુશ,*

*તો મળવા, ન મળવાનો*

*હિસાબ શું રાખવો?*


*કઈંક તો સરસ છે જ,*

*હર કોઈમાં,*

*થોડીક ખરાબીનો*

*હિસાબ શું રાખવો...

🙏🌹🙏🌹🙏🌹🙏🌹

Read More

💯✅✅✅