Quotes by Dipika in Bitesapp read free

Dipika

Dipika

@dipika9474


આમ તો પાંદડું એક જ ખર્યુ’તું ડાળેથી,
પરંતુ આખીયે લીલાશ પર ઉઝરડા છે.

માટી ના બંધન થી મુક્ત થઇ ને વૃક્ષ આઝાદ નથી થતું એ ધરાશાયી થઇ જાય છે.. કેટલાક સંબંધ પણ આવા જ હોય છે.

બરફિલું નગર છે દોસ્તો ,
હૃદય તો પીગળે છે પણ
આંસુઓ થીજી જાય છે !🌈
💛🧡❤️

બિન્દાસ રહો શેનું ગમ છે
જીંદગી માં ટેન્સન કોને કમ છે
સારું યા ખરાબ ફક્ત એક ભ્રમ છે
જીંદગી નું નામ જ કભી ખુશી કભી ગમ છે.
💛🧡❤️

Read More

હું ક્યાં કહું છું કે મારા શબ્દો ની કદર થવી જોઈએ,

બસ એક વાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ...

कही गुलाल के हिस्से में कोई गाल नही,,,

कही पे गाल की तकदीर में गुलाल नही.........!!
❤️✍️

પ્રેમ ની પીચકારી મા દોસ્તીનો રંગ અને વિસ્વાસનું
પાણી જો હોય‌ દીલમાં ઉમંગ તો‌ કરીએ ભીના અંગ
ન નાખિયે કોઇ ના પર ઇર્ષાનો રંગ ચાલો રમીયે હોળી....
#કલરફુલ_ધુળેટીની_શુભકામના 🌈
💛🧡❤️

Read More

*ગમતી વ્યક્તિ ને રંગવા જાઓ તો
હથેળીમાં પહેલા થોડો વહાલ લેજો અને
પછી એમને ગુલાલ લગાડજો.*
*એમના ગાલે થી ગુલાલ તો ભૂંસાઈ જશે
પણ વહાલ અકબંધ રહેશે.*
💛🧡❤️

Read More

નીછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે,
વફાના શ્વાસ ભરનારા મરણ પહેલાં મરી તો જો..
💛🧡❤️

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.
જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને ત્યજી શકો નહીં.

Read More