Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

જીવન સાથે જીદ કરી બેઠો છું, એટલે જ
પથ્થર તોડી બહાર નીકળ્યો છું..

મનોજ નાવડીયા

manojnavadiya7402

..,કારગીલ વિજય દિવસ....

લોહી રેડી તીરંગા ને બચાવે છે...
ધન્ય છે હર એક શહીદ ને
જે મારા ધબકારા ચાલુ રહે
તે માટે પોતાના ધબકારા ગુમાવે છે...!!

#_krishna 💞

avinashparmar224012

મૌત , હવે તો તું ના બતાવ તારો ખૌફ મને
ટુકડે ટુકડે મરતો રહ્યો છું છે ખબર તને !
---અર્જુનસિંહ કે રાઉલજી

arjunsinhraoulji.1465

Good morning 🌞

dilipyadav.999174

नारी,,,

पता नहीं क्यों,
लोग कहते हैं कि,,
नारी तो बेचारी हैं।
जब के उसके हाथ में,,
घर की डोर सारी है।
सास ससुर और पति का साथ,,
बच्चों की भी निभाती जिम्मेदारी है।
शायद इसीलिए कहते हैं,
कमजोर अबला इसको,,
क्योंकि जब भी हारी,,
रिश्तों से ही हारी है।
बराबरी का हक तो,,
महज़ एक ख्वाब हैं,,
अपने अस्तित्व से जंग तो,,
अब भी जारी है

paramjeetkaur37091gmail.com061138

bhavnabhatt154654

હર હર મહાદેવ 🙏

bhavnabhatt154654

एक स्त्री कठिन से कठिन वक्त को भी “सब्र” के साथ पार कर देती है। 💯🥀

arrugochhayat04gmail.com171627

A soulmate is someone who is willing to grow with you, who chooses to be with you until the end, and will love you through good and bad.

It’s not about sunshine and laughter, it’s about mundane moments filled with unknowns.

mayurchaudhary942gmail.co

સુહાની રડતી રડતી મકાનનાં એક ખુણામાં પોતાના ભૂતકાળની યાદોને વાગોળી રહી હતી.

સોહમ લગ્ન પહેલા સુહાની ને શહેરની ફેમસ વાડીલાલ ની આઈસ્ક્રીમ ખાવા લઈ જતો જ્યાં બન્ને વેનિલા ફ્લેવર્સનો આઈસ્ક્રીમ મંગાવતા અને એક જ ચમચી થી પરસ્પર ખાતાં ત્યારે સુહાની કહેતી કે આપણા મેરેજ થશે પછી હું તને જે અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે તે ઘરે જ બનાવી ખવડાવીશ.

મને પણ સારો આઈસ્ક્રીમ બનાવતા આવડે છે સોહમ કહે ચોક્કસ તારાં હાથથી બનાવેલ હશે તો બધું જ ખાઈ જઈશ.

આજે સુહાની સોહમનો બર્થડે હતો તો ખુશીથી તેને ગમતો વેનિલા ફ્લેવર્સનો આઈસ્ક્રીમ બનાવી રાખ્યો હતો. સાંજે સોહમ ઘરે આવશે ત્યારે સાથે આઈસ્ક્રીમ ખાઈને જન્મ દિવસ ઉજવીશું.

સુહાની રાહ જોતી જોતી જ સુઈ ગઈ. રાત્રે બાર વાગ્યાની આસપાસ સોહમે ડોર બેલ માર્યો તો સુહાની ની આંખ ખુલી તેને દરવાજો ખોલ્યો તો સોહમ ખુબ જ દારૂ પીને આવ્યો હતો.સુહાનીએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેને સુહાની ને ધક્કો મારી દૂર હડસેલી દીધી અને પોતે સોફા પર ફસડાઈ પડ્યો સુહાની એ તેને જગાડવા ઘણો જ પ્રયત્ન કર્યો પણ સોહમ ઉઠવાની હાલતમાં જ ના હતાં.

સુહાની ની ઇરછાઓ ઉપર તો રીતસરનું દારૂ ને કારણે પાણી જ ફરી ગયું સાથોસાથ પેલો સાથે ખાધેલો આઈસ્ક્રીમ પણ ધીરે ધીરે ઓગળવા લાગ્યો હતો.

parmarmayur6557

in english we say: “𝓘 𝓵𝓸𝓿𝓮 𝔂𝓸𝓾”

but in poetry we say: “𝑰 𝒔𝒆𝒆 𝒚𝒐𝒖 𝒆𝒗𝒆𝒓𝒚𝒘𝒉𝒆𝒓𝒆, 𝒊𝒏 𝒕𝒉𝒆 𝒔𝒕𝒂𝒓𝒔, 𝒊𝒏 𝒕𝒉𝒆 𝒓𝒊𝒗𝒆𝒓, 𝒕𝒐 𝒎𝒆 𝒚𝒐𝒖'𝒓𝒆 𝒆𝒗𝒆𝒓𝒚𝒕𝒉𝒊𝒏𝒈 𝒕𝒉𝒂𝒕 𝒆𝒙𝒊𝒔𝒕𝒔; 𝒕𝒉𝒆 𝒓𝒆𝒂𝒍𝒊𝒕𝒚 𝒐𝒇 𝒆𝒗𝒆𝒓𝒚𝒕𝒉𝒊𝒏𝒈”

mayurchaudhary942gmail.co

bhavnabhatt154654

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218