Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

શ્રીપાળીયા દેવ-કમાલપુર(સા.)તા.રાધનપુર જી.પાટણ

મારા નિવાસ સામે અંદાજે ૭૦૦ વરસ જૂની જગ્યા છે જે પાળિયાદેવ નામથી ઓળખાય છે.
જુના વખતમાં કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી બચાવવા કે ગાયોને વારે ચડેલા વીરની વીરગતિ યાદની અંદાજે ૧૫ ખાંભી છે.જે વરસો પહેલાં અમારા ગામની સીમમાં જ્યાં ત્યાં ઉભેલી અવાવરું જગ્યાએથી (પાળિયા)ખાંભીઓને આ જગ્યાએ એકત્ર કરી પ્રસ્થાપિત કરી છે.
ઇતિહાસની સચોટ માહિતી પ્રાપ્ય નથી.તેમજ આ સ્થળ "પાળિયા દેવ"નામથી જાણીતી છે.આ સ્થાનકે વાર તહેવારે રાધનપુરના સથવારા પરિવાર નૈવેઘ ધરાવે છે,અને કમાલપુર ગામનાં બે ત્રણ ચૌધરી પરિવાર દરરોજ દીવો પુરવા આવે છે.સાથે મારા મોટાભાઈ સાંજ સવારે દીવા કરે છે.આ જગ્યા પર મોરની(ઢેલ)ઈંડા સેવે છે.તમામ પક્ષી અને મોર નિર્ભય બની ચણ ચરે છે.ઘરની આજુબાજુ હવે વૃક્ષની ઘટામાં અસંખ્ય પંખીઓ નિવાસ કરે છે.હું ખુદ જુવાર ચણ નાખું છું.અને પાણીની પરબ પણ મૂકી છે.
ખાસ કરી આ શીલાની નીચે દેવનાગરી લિપિમાં કઈંક લખ્યું છે.જે આજના કોઈ વ્યક્તિ ઉકેલી શકતા નથી.(કોઈ મિત્ર આ લિપિ જાણતા હોય તો મારો પૂરો સપોર્ટ)બીજી ખાસિયત એ છે કે શિલાલેખ જે થોડા બચેલા છે,તેના પ્રોટેક્શન માટે કોઈ વ્યવસ્થા નથી.આ જમીનમાં દટાયેલા આ પાળીયાઓ ઉપર લોકો ધારિયા,ચપ્પુ,તલવાર ઘસતા જે હવે એ કૃત્ય નથી થતું.ગામે આ માટે ખાસ જગ્યા ફાળવી છ.તે મારા નિવાસની બિલકુલ સામે છે.મને પોતાને પણ રસ છે.કોઈ આ અંગે આધારભુત વિગતો જાણતા હોય તો મારો ઇનબૉક્સ પર સંપર્ક કરવા વિનંતી છે.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

luv u jindagi... 💜 R

mrsfaridadesar

तु दिलेलं फुल
मी अजून देखील जपून ठेवलंय ,
टवटवीत तुझ्या आठवणींत
ते फुल मात्र कोमजलंय ।

viju.gudekar

https://www.instagram.com/reel/C_VqZ5JiYTH/?igsh=MTF0ZnExc2Z6cmg5cA==


આપણી વચ્ચે આ જ વાત છે.

એક વાર વાત કરશું તો કાંઇક રસ્તો નિકળશે

પછી તમારી મરજી નાં હૌઇ તો વાત ન કરતા


માની જાવ ને હેતુ મેડમ

chirag1768

❤️❤️

shamimmerchant6805

🥰🥰

shamimmerchant6805

🎉🎉

shamimmerchant6805

थोड़ी बातें थोड़ी मुलाकातें तो होंगी ही,
संवरकर बिखरने के खेल बहोत लम्बे जो होते है ।

~Shweta Pandey

ruhisp

💖💖

shamimmerchant6805

મંઝિલ મળી ચાહતને સંગ
નિખરી ઊઠ્યાં જિંદગીના રંગ…
-કામિની

kamini6601

PLS YAR MANI JA NE
TXT MSG MA TO REPLY KAR

chirag1768

જય મુરલીધર

dr.bhairavsinhraol9051

GOOD MORNING EVERYONE 😇
🌻☕🌻
Have a great day 😍😍
👇 my Article in a newspaper 😊

jighnasasolanki210025

Today's Thought




खामोश रहने का अपना ही मज़ा है,
नींव के पत्थर कभी बोला नहीं करते।

jeeu

અહંકાર ને મમતા જાય તો મોક્ષ થાય. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/Ji7UEvMG

#quoteoftheday #quotes #spiritualquotes #spirituality #egoism #DadaBhagwanFoundation #DadaBhagwan

dadabhagwan1150

આમ તો તમને હવે પજવવા નું મન મારું રહ્યું નથી જતો રહીશ,
તમારી ખિલખિલાટ ભરી મહેફીલ માથી ઉઠી ને જતો રહીશ ,
રાત્રે ડાળ પર ખીલેલૂ પુષ્પ મુરજાઈ ને ખરી પડે તેમ જતો રહીશ ,
તને ઊબ આવેલા આ ચહેરા ને લઈ ના પડે પડછાયા નો પણ ભાસ ને જતો રહીશ,
તારી યાદો ના વંટોળ મા બેસી દૂર ઉડી જાત ને વેરણ કરી વીખરાઈ જતો રહીશ,
તારી આપેલી સારી નરસી યાદો ના પટારા ને લઈ જતો રહીશ
હવે તારા પછી કોઈ અન્ય ને હ્દય મહી કોઈ ને બેસવા નહીં આપું અનુમતિ એમ જતો રહીશ,,
આંખ માથી નીકળી જવા માંગતા અશ્રુ ને આંખો માં છુપાવી
તને હસાવી ને જતો રહીશ,
મારી જીતવાની ઈચ્છા ઓ ને ગળેટૂંપો આપી તારો વિજય ઘોષ કરી જતો રહીશ
મારા શબ્દો ના સાગર ને મૌન ની સરિતા મા ડૂબાડી ઈ વહેણમાં મા તણાઈ ને જતો રહીશ



બાલક ❤️💕
20/11/2024

balaklakhani

good morning friends

rachnaroy7150

રાધે કૃષ્ણ 🙏🏻

falgunidostgmailcom

किसी ने हमसे पूछा शायरी के
अल्फ़ाज़ कहा से लाते हो

हमने कहा कुछ दर्द दूसरों के
चुराता हु कुछ अपना
हाल बताता हु

बस यूंही *तोड़जोड़* के
मरोड़ के लफ्ज़ ले आता हु,,,,@

arandhanpura24gmailc

ए वक़्त अगर कुछ देर और ठहर जाते

सनम की बाँहों में दो पल और गुजर जाते

spismynamegmailcom

😐इमरान 😐

imaranagariya1797